Book Title: Vipaksutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 11
________________ આવ્યું છે. આ યક્ષોનાં અર્થસૂચક નામો અહીં આપ્યાં છે – જેમકે, સુધર્મા, અમોઘ, કતભદ્ર, માણિભદ્ર, સુદર્શન, ઉદુંબર, શૌર્ય, ધરણ, કૃતવનમાલ, ધન્ય, વીરસેન, અશક, સુકાલ, વિરભદ્ર, રક્તપાલ, પૂર્ણભદ્ર, પાWમિત્ર, વગેરે. - રાજારાણીઓનાં જે નામ આવે છે તેમાં શતાનીક, તેની રાણી મૃગાદેવી, તેમને પુત્ર ઉદય, ઉદયની યુવરાણી પદ્માવતી, એ ઈતિહાસ પ્રસિદ્ધ નામે છે. સૂત્રમાં વર્ણવેલા સાર્થવાહો વહાણ લઈ દેશાંતર વેપાર કરતા હતા અને અઢળક દ્રવ્યનું ઉપાર્જન કરતા હતા. | દુર્યોધને નામે ચારપાલક-જેઈલર-નિર્નચ નામે મટે ઈડાં–માસને વેપારી, ચિત્ર નામે રાજ-આશ્રિત નાવિત અને આલંકારિક, ધવંતરી નામે રાજવૈદ્ય, સમુદ્રદત્ત નામે મચ્છીમાર, અહીં વર્ણવામાં આવ્યા છે. અહીં પૃથ્વીશ્રી અને કામધ્વજા ગણિકાઓનાં મને રમ વર્ણને આવે છે. અહીં પ્રિયસેન નપુંસકના રંજન પ્રયેને નિર્દેશ મળે છે. અહીં સળ રોગનાં નામ આવે છે, અને તેમને ટાળવાના ઉપાયને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અહીં રાજ્યની સેનાઓનાં સવિસ્તર વર્ણને મળી શકે છે. દેહાંતદંડની સજાનો વિધિઓનું અહીં વર્ણન જેવામાં આવે છે. અહીં જુલમી અધિકારીઓ પ્રજા ઉપર કે જુલમ ગુજારતા હતા તે વાંચી શકાય છે. ભસ્મક રેગથી પીડાતા મૃગાપુત્રને રાજમહેલના ભેચરામાં લાકડાની ગાડીમાં ભકતપાન – ખેરાક-પાણી જે સાધન વડે રાણી મૃગાવતી પહો. ચાડતી હતી તે કાષ્ઠ–શકટિકા-લાકડાની ગાડીનું વર્ણન અહીં મળે છે. રાજ્યના દુશ્મનને નાશ કરતા કૂટાગારની રચના અહીં વાંચી શકાય છે. નાના ગઢ જેવી પાંચસે ચારેની નિવાસભૂમિ ચેર–પાલિકાનું વર્ણન અહીં મળે છે. અનેક સ્તથી વિભૂષિત ઘાસપાના પૂરવઠાથી ભરપૂર, સંખ્યાબદ્ધ પશુઓને રક્ષતા ગેમંડપનું વર્ણન અહીં મળી શકે છે. * વિપાકસૂત્ર અથસૂચક શબ્દપ્રયેગથી ભરપૂર છે. કામધ્વજા ગણિકા કણું રથ રથમાં નગરીમાં ફરતી હતી. લાંચ રૂશવત માટે અહીં ઉત્કચ શબ્દને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 825