________________
- विपाकश्रुते साम्परायिककर्मास्रवभेदाः कियन्तः ? इत्युच्यते-संपरैति-परिभ्रमति अस्मिन्नात्मेति संपरायः चातुर्गतिकः संसारः, 'सम्' इति समन्ताद्भावे; 'परा' इति भृशार्थे; स सम्परायः प्रयोजनमस्य कर्मण इति साम्परायिक-संसारपरिभ्रमणहेतुः । साम्परायिककर्मास्त्रवभेदाः-पञ्चन्द्रियाणि श्रोत्रादीनि, चत्वारः कपायाः क्रोधादयः, पञ्चावतानि हिंसादीनि, पञ्चविंशतिः क्रियाः कायिक्यादयः । समझना चाहिये, अर्थात् एक मध्यम समय में ही लातावेदनीय कर्म के बंध की ये सिन्नर अवस्थाएं होती हैं, दूसरे समयों में नहीं। यह क्षीणमोह-केवली की अपेक्षा से कहा है, उपशांत मोह की अपेक्षा ल अनुत्तरविमानवाली देवों की ३३ तेतीस सागरोपमकी स्थिति है।
साम्परायिक आस्रव के भेदचतुर्गतिरूप संसार का नाम संपराय है । यह संपराय ही जिस आस्रव का प्रयोजन हो यह साम्परायिक आस्रव है। संसारमें परिभ्रमण करनेका जो कारण है वह साम्परायिक आस्रव है, इसके भेदश्रोत्र-आदि पांच इन्द्रिय, क्रोधादिक ४ कषाय, हिंसादिक ५ अवत, कायिकी आदि २६ क्रियाएँ, इस प्रकार ३९ भेद हैं । दस आस्रव की विशेषता में ये नीचे लिखे भाव कारण हैं, अर्थात् संसारमें परिभ्रमण कराने वाले इन कर्मों का बंध करने वाले सकषाय जीवों के कर्मवन्धन तुल्य ही होता हो सो बात नहीं है, किन्तु तीव्रभाव, સમજવું જોઈએ. અર્થાત-એક મધ્યમ સમયમાં જ સતાવેદનીય કર્મના બંધની એ તમામ ભિન્ન-ભિન્ન અવસ્થામાં થાય છે, બીજા સમયમાં થતી નથી. આ ક્ષીણમેહ કેવલીની અપેક્ષાથી કહેલું છે, ઉપશાંત મેહની અપેક્ષાથી અનુત્તરવિમાનવાસી દેવેની તેત્રીસ ૩૩ સાગરોપમની સ્થિતિ છે.
સામ્પરાયિક આસવના ભેદ ચતુતિ સંસારનું નામ સંપરાય છે. આ સં૫રાય જ જે આસવનું પ્રજન હોય તે સામ્પરાયિક આસવ છે. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ છે તે સામ્પયિક આસવ છે. તેના ભેદ શ્રોત્રઆદિ પાંચ ઈન્દ્રિયે, ક્રોધાદિક ચાર કષાય, હિંસાદિક પાંચ અવ્રત અને કાયિકી આદિ પચીશ ક્રિયાઓ આ પ્રમાણે ૩૯ આંગણચાલીશ ભેદ છે. આ અસવની વિશેષતામાં અહીં નીચે લખેલા ભાવ કારણ છે, અતિ-સંસારમાં પરિભ્રમણ કરાવવાવાળા એ કર્મોને બંધ કરનાર સકષાય જીને કર્મબંધ તુલ્ય જ થઈ જાય છે તે વાત નથી, પરંતુ તીવ્રભાવ, મદભાવ, મધ્યમભાવ