Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 229
________________ ૨૧૪ 0 શ્રાવકપ્રતિમાવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન एवं किरियाजुत्तोऽबंभं वज्जेइ नवर राई पि । छम्मासावहि नियमा एसा उ अबंभपडिमत्ति ॥१०॥ एवं क्रियायुक्तोऽब्रह्म वर्जयति केवलं रात्रावपि । षण्मासावधि नियमादेषा त्वब्रह्मप्रतिमेति ॥१०॥ जावज्जीवाए वि हु एसाऽबंभस्स वज्जणा होइ । एवं चिय जं चित्तो सावगधम्मो बहुपगारो ॥११॥ यावज्जीवमपि खल्वेषाऽब्रह्मणो वर्जनाद्भवति । एवमेव यच्चित्रः श्रावकधर्मो बहुप्रकारः ॥११।। અન્વયાર્થ : પર્વ શિરિયાનુત્તો આ પ્રમાણેની ક્રિયાથી યુક્ત=પાંચમી પ્રતિમાની ક્રિયાથી યુક્ત નવ રાઠું પિ અધિક ક્રિયા તરીકે રાત્રિમાં પણ એવંમં વળેફ અબ્રહ્મનું વર્જન (છઠ્ઠી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે), ૩વળી નિયમ નિયમથી છHસાર્વહિ છ માસની અવધિવાળી વંમપત્તિમાં આ અબ્રહ્મહત્યાગ)પ્રતિમા છે. નાર્વજ્ઞીવા, વિદુ (કોઈક જીવને) માવજીવ પણ મયંમસ વન્ન અબ્રહ્મના વર્જનવાળી કસી દો આ=અબ્રહ્મ(ત્યાગ)પ્રતિમા હોય છે નં જે કારણથી વંચિય આ પ્રકારે જ ચિત્તો સાવધHો વિચિત્ર એવો શ્રાવકધર્મ વહૃપગરિ બહુપ્રકારવાળો છે. ત્તિ સમાપ્તિમાં છે. ગાથાર્થ : પાંચમી પ્રતિમાની ક્રિયાથી યુક્ત, અધિક ક્રિયા તરીકે રાત્રિમાં પણ અબ્રહ્મનું વર્જન છઠ્ઠી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવક કરે છે. વળી નિયમથી છ માસની અવધિવાળી આ અબ્રહ્મહત્યાગ)પ્રતિમા છે. કોઇક (જીવન) માવજીવ પણ અબ્રહ્મના વર્જનવાળી અબ્રહ્મ(ત્યાગ)પ્રતિમા હોય છે, જે કારણથી આ પ્રકારે જ વિચિત્ર એવો શ્રાવકધર્મ બહુપ્રકારવાળો છે. ભાવાર્થ - છ મહિનાની અવધિવાળી આ છઠ્ઠી અબ્રહ્મહત્યાગ)પ્રતિમામાં શ્રાવકને પૂર્વની પાંચેય પ્રતિમાઓની ક્રિયા ઉપરાંત રાત્રિમાં પણ સંપૂર્ણ અબ્રહ્મનું વર્જન હોય છે. કોઇક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240