Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 239
________________ 0 શ્રાવકપ્રતિમવિશિકા D વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ૨૨૪ સંબંધ છે એ પ્રકારનો વિકલ્પ રહેલ છે, અને અગિયાર મહિનાના કાળમાં સ્નેહીજનોના દર્શનનો અભિલાષ થાય તો ગોચરી અર્થે તેમની પાસે જાય તે રૂપ મમતાનો પરિણામ છે. આટલા જ પરિણામથી સર્વવિરતિ કરતાં તેની ન્યૂનતા છે. અને અગિયાર મહિના સુધી સંયમજીવનના પાલનથી જો વીર્યનો પ્રકર્ષ થાય તો સર્વ બાહ્ય પદાર્થ પ્રત્યે પૂર્ણ મમતાને છોડીને, કેવળ ભગવાનના વચનને પરતંત્ર થઈને જીવવાનો ઉલ્લાસ થાય તો તે અવશ્ય સર્વવિરતિ ગ્રહણ કરે છે.ll૧૦-૨૦ll ॥ इति दशमी श्रावकप्रतिमार्विशिका समाप्ता॥१०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240