Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 5
________________ વિકાસ ગુરુદેવ સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી (૧૮૮૭-૧૯૬૩) જન્મ : દક્ષિણ ભારતમાં તામિલનાડુના પટ્ટામડાઈ ગામમાં. તા. ૮૯/૧૮૮૭. નામ : શ્રી કુષ્ણુસ્વામી વેંગુ અય્યર, માતા પાર્વતી અય્યર શિક્ષણ તથા). મેધાવી વિદ્યાર્થી તરીકે પોતાના અધ્યાપકોનો પ્રેમ જીત્યો. વ્યવસાય : મેડિકલ લાઈન લઈ ડૉક્ટર થયા. ૧૯૧૩-૨૩ મલેશિયામાં ડૉક્ટર તરીકે સેવા આપી. : જીવનદિશા બદલાઈ, ધીકતો ધંધો છોડી ભારત પાછા ફર્યા અને હૃષીકેશ આવ્યા. ૧૯૨૪ : સ્વામી વિશ્વાનંદ સરસ્વતીએ સંન્યાસ દીક્ષા આપી સ્વામી શિવાનંદ નામ આપ્યું. બાર વરસની તપશ્ચર્યા પછી , પ્રભુદર્શન થયાં. ૧૯૩૪ : દરદીઓ માટે દવાખાનું તેમજ આયુર્વેદિક ફાર્મસી શરૂ કર્યા. ૧૯૩૬ : દિવ્ય જીવન સંઘની સ્થાપના કરી. ૧૯૩૮ : “દિવ્ય જીવન-Divine Life' માસિક શરૂ કર્યું. ૧૯૪૮ : યોગ વેદાંત અરણ્ય એકેડમીની સ્થાપના. ૧૯૫૦ : અખિલ ભારત તેમજ શ્રીલંકાની જાત્રા. વિવિધ વિષય ઉપર ૩૦૦ પુસ્તકો લખ્યાં. દેશવિદેશમાં ઘણી ભાષાઓમાં અનુવાદ થયા. શિવાનંદ આશ્રમનું સંકુલ આજે શિવાનંદનગર તરીકે જાણીતું છે. ૧૯૬૩ ) તા. ૧૪-૭-૧૯૬૩ના દિને મહાસમાધિ મહાસમાધિ : સમાધિસ્થાન તેમજ સ્વામીજીનું રહેઠાણ તથા પ્રવૃત્તિસ્થાન આનંદકુટિરનાં દર્શન આજે પણ હજારો લોકોને પ્રેરણા આપે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 124