________________
વિકાસ
ગુરુદેવ સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી
(૧૮૮૭-૧૯૬૩) જન્મ : દક્ષિણ ભારતમાં તામિલનાડુના પટ્ટામડાઈ
ગામમાં. તા. ૮૯/૧૮૮૭. નામ : શ્રી કુષ્ણુસ્વામી વેંગુ અય્યર, માતા પાર્વતી
અય્યર શિક્ષણ તથા). મેધાવી વિદ્યાર્થી તરીકે પોતાના અધ્યાપકોનો પ્રેમ જીત્યો. વ્યવસાય : મેડિકલ લાઈન લઈ ડૉક્ટર થયા. ૧૯૧૩-૨૩ મલેશિયામાં
ડૉક્ટર તરીકે સેવા આપી. : જીવનદિશા બદલાઈ, ધીકતો ધંધો છોડી ભારત પાછા ફર્યા
અને હૃષીકેશ આવ્યા. ૧૯૨૪ : સ્વામી વિશ્વાનંદ સરસ્વતીએ સંન્યાસ દીક્ષા આપી સ્વામી
શિવાનંદ નામ આપ્યું. બાર વરસની તપશ્ચર્યા પછી
, પ્રભુદર્શન થયાં. ૧૯૩૪ : દરદીઓ માટે દવાખાનું તેમજ આયુર્વેદિક ફાર્મસી શરૂ
કર્યા. ૧૯૩૬ : દિવ્ય જીવન સંઘની સ્થાપના કરી. ૧૯૩૮ : “દિવ્ય જીવન-Divine Life' માસિક શરૂ કર્યું. ૧૯૪૮ : યોગ વેદાંત અરણ્ય એકેડમીની સ્થાપના. ૧૯૫૦ : અખિલ ભારત તેમજ શ્રીલંકાની જાત્રા.
વિવિધ વિષય ઉપર ૩૦૦ પુસ્તકો લખ્યાં. દેશવિદેશમાં ઘણી ભાષાઓમાં અનુવાદ થયા. શિવાનંદ આશ્રમનું સંકુલ
આજે શિવાનંદનગર તરીકે જાણીતું છે. ૧૯૬૩ ) તા. ૧૪-૭-૧૯૬૩ના દિને મહાસમાધિ મહાસમાધિ : સમાધિસ્થાન તેમજ સ્વામીજીનું રહેઠાણ તથા પ્રવૃત્તિસ્થાન
આનંદકુટિરનાં દર્શન આજે પણ હજારો લોકોને પ્રેરણા આપે છે.