________________
શિક્ષણ
વિકાસ
૧૯૩૭
૧૯૪૯
૧૯૬૦ : અમેરિકાની યાત્રા
૧૯૬૩ : દિવ્ય જીવન સંઘ, ‘Divine Life Society’ ની પ્રમુખ તરીકે વરણી.
: દિવ્ય જીવન સંધના મુખ્ય મથક શિવાનંદ આશ્રમ (હૃષીકેશ) તથા સંઘની શાખાઓમાં તા. ૨૪-૮-૧૯૯૧ના દિને પૂ. સ્વામીજીના ૭૫મા જન્મદિન (અમૃત મહોત્સવ)ની ઉજવણી કરવામાં આવી.
૧૯૯૧
૨૦૦૦
૨૦૦૦
૨૦૦૨
સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતી (૧૯૧૬-૨૦૦૮)
જન્મ : દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં સુખી જમીનદાર કુટુંબમાં જન્મ.
}
૨૦૦૨
થી
૨૦૦૮
૨૦૦૮
નામ : શ્રી શ્રીધરરાવ શ્રી નિવાસ, માતા સરોજિનીદેવી : બાળપણથી જ પ્રભુ પ્રત્યે પ્રેમ. અધ્યાત્મમાર્ગમાં રુચિ.
સ્નાતક થયા.
: અંતઃપ્રેરણાથી હૃષીકેશ ગયા. સ્વામી શ્રી શિવાનંદજીના શિષ્ય બન્યા. જનસેવાને પ્રભુસેવા માની રક્તપિત્ત જેવા ચેપી રોગોના દરદીઓની સેવા કરી. આશ્રમમાં યોગ મ્યુઝિયમ સ્થાપ્યું. યોગવેદાંત અરણ્ય એકેડમીના ઉપકુલપતિ બન્યા. : સંન્યસ્ત દીક્ષા ૧૯૫૦ : અખિલ ભારતયાત્રા
આ દશ વર્ષના ગાળાને ‘દિવ્ય દશક’ તરીકે જાહેર કર્યો અને તે દરમિયાન માનવ-ઉત્થાનની વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.
: મિલેનિયમ સત્રની પ્રથમ ઉજવણી ૩૦-૩૧ ડિસેમ્બર ૧૯૯૯થી ૧-૨ જાન્યુઆરી ૨૦૦૦ના દિનોમાં મુંબઈમાં કરવામાં આવી. : મિલેનિયમ સત્રની બીજી ઉજવણી ૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૦૧ થી ૧-૨ જાન્યુઆરી ૨૦૦૨ના દિનોમાં કટક (ઓરિસા)માં ક૨વામાં આવી.
સાત વર્ષ સુધી શાંતિસદન દહેરાદૂન ખાતે શિવાનંદ પરિવારના : વિશાળ ભક્ત સમુદાયના આત્મકલ્યાણ તથા આત્મોન્નતિ માટે સતત એકાંત સાધનામાં જીવનયાપન.
: તા. ૨૮-૮-૨૦૦૮ મહાનિર્વાણ.