Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 133
________________ Shri Mahavir Jain Aradhana Kendra What is Life? www.kobatirth.org LIFE IS A GAME PLAYIT Yes, my friend...! જિંદગી એક રમત છે...અને રમતમાં ક્યારેક જીતનો ઝળકાટ મળે તો ક્યારેક હારની હાયવોય પણ સ્વીકારવી પડે...! પણ એથી કંઈ રમતનો રંગ ઝાંખો નથી થઈ જતો. ખેલદિલી (Sportsmanship) એ તો ૨મતની જાન છે. ખેલમાં જો ખેલદિલી ન હોય તો એ ખેલ તમાશો બની જાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir જો, જો, જિંદગી ક્યાંક તમાશો ન બની જાય...! જીવનમાં કદમ-કદમ પર આવતા આઘાતો... પ્રત્યાઘાતોનો જિંદાદિલીથી જીરવવા એનું જ નામ ખેલદિલી! રમતમાં ગમત શોધજો, મમતને વળગી ના રહેશો... કારણ કે જિંદગીમાં એવું પણ બને છે : ૧૨૨ Play up, play up & play the game. કોઈ વેળા કોઈની પ્રીત પણ તકલીફ આપે છે. હૃદયને જે ગમે તે રીત પણ તકલીફ આપે છે. હંમેશાં હારથી હિંમત નથી હારી જતો માનવ! ક્યારેક જગતમાં જીત પણ તકલીફ આપે છે!’ For Private And Personal Use Only વિચાર પંખી

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154