Book Title: Veer Bhamashah
Author(s): Nagkumar Makati
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 3
________________ જૈન માલગ્રંથાવલિ-૨ તેમનુ કપાળ ને ચમકતી તેમની આંખા. વૃદ્ધ છતાં જુવાન જેવા. બુદ્ધિમાં કાઈ પહેાંચે નહિ ને શક્તિમાં કેાઇ જીતે નહિ. ૨ જાતે આસવાળ જૈન. ગેાત્ર એમનુ કાવડયા. ચાર પેઢીનું મંત્રીપદું એમને ત્યાં ચાલ્યું આવેલું. મંત્રીવર ભામાશાના પિતા ભારમલજી રાણા ઉદયસિંહના મંત્રી, રાણા પ્રતાપના અને રાણા અમરસિહના મ ંત્રી વીરવર ભામાશા. એમના વંશજોમાં જીવાશાહ ને અક્ષયરાજે પણ મંત્રીપદાં કરેલાં. રાજ્યમાં શી વાત તે ભામાશા ! ન્યાય જોઈતા હાય તા ચાલેા ભામાશા પાસે. સલાહ જોઈતી હાય તેા ચાલેા ભામાશા પાસે રાણા પ્રતાપ તેમને પૂછી પૂછીને પગલુ ભરે. તેમની શક્તિમાં સૈાને વિશ્વાસ. એમની દેશભકિતમાં સહુને વિશ્વાસ. હાકલ પડતાં માથું આપતાં વાર ન કરે. રાજકાજમાં કે ઘરની બાબતમાં ભામાશા કહે તે થાય. સાચી એમની સલાહ ને સાચા એમના બેાલ. આવા પુરુષને કાણુ ના પછે? રાણા પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે વેર ચાલે. અકબર બહુ કળાબાજ, બહુ મળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14