Book Title: Veer Bhamashah
Author(s): Nagkumar Makati
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 2
________________ 1313333333333 જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી જી : વીર ભામાશા [ લે. શ્રી. નાગકુમાર માતી] સંસારમાં અનેક જાતના પુરુષા થયા, થાય છે, ને થશે: પણ કઈ રાણા પ્રતાપ થશે ! અને પેાતાનું તન, મન ને ધન મેવાડને ચરણે મૂકનાર ભામાશા કંઈ થવાના છે? મેવાડદેશ બહુ રળિયામણા. રાણા પ્રતાપ ત્યાં રાજ કરે. તે જબરા ટેકવાળા. ખાટુ વચન ખાલે નહિ ને બોલ્યું ફેક કરે નહિ. સાધુ જેવા સરળ ને સિંહ જેવા સાહસિક લીધી ટેક મૂકે નહિ. વટના ટુકડા. તેને એક મત્રી, તેમનુ નામ ભામાશા. તેમનું કુળ વંશપર પરાથી સેવા કરે. ભામાશા પણ સેવા કરતાં ઘરડા થયા. ધેાળી બાસ્તા જેવી મૂછે ને દૂધ જેવી દાઢી જોતાં જ માથું નમી પડે. તેજદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14