Book Title: Vatbijno Vistar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૯૫૪ ] દર્શન અને ચિંતન ખાતાના અને કેળવણી પ્રિય હતા તેમને અને જેએક વ્યાપારી માનસ ધરાવતા તેમને પણ એકસરખો ઉત્સાહ પ્રગટયો. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબ ગુજરાતમાં આવ્યા પછી સોસાયટીના કાર્ય બહુ જલદી વેગ પકડયો. ધ્રુવજીએ પહેલું મૂર્ત કામ તે પ્રાચ્યવિદ્યા સÂોધન માટે ગુજરાત વિદ્યાસભાના આશ્રય નીચે સંસ્થા સ્થાપવાનું કર્યું. એ સંસ્થાની કા દિશા અને શ્રીજી ચેોજના વિશેની વિચારણાનો યશ તેમ જ સરકારી મદદ મેળવવાને યશ એમને માળે જ મુખ્યપણે જાય છે. એમણે જે દી દૃષ્ટિથી એ સરથા માટે કાર્ય કર્તાની પસંદગી કરી હતી તેમાં જ સંસ્થાનાં ઊંડાં મૂળ નંખાયેલાં, એમ મને અનુભવે લાગ્યું છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વિષયક તેમ જ ઉદ્યોગ વિષયક કૉલેજો ની પ્રજાકલ્યાણ માટે અગત્ય તે પૂરેપૂરી સમજતા, છતાં પણુ જે શિષ્ટ અને મગળ સંસ્કારોથી માણસ માણસ બને છે તે સંસ્કારે એમણે આજીવન પીધેલા અને અન્યને દીધેલા હોવાથી એમનુ વલણ પ્રથમ આટ્સ કૅલેજની થાપના તર વળે એ સ્વાભાવિક હતું. એ પ્રમાણે એમણે એ કામની શરૂઆત પણ કરાવી. એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનાર સાસાયટીના કા કર્તાઓ કે ખીજા મહાનુભાવાના મનમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નંખાયેલાં અને સીંચાયેલાં ખીજો બહુ વરિત ગતિએ અંકુરિત થઈ રહ્યાં હતાં. તેથી જ આપણે જોઈ એ છીએ કે ધ્રુવસાહેબના સ્વર્ગવાસ દરમ્યાન દેશમાં સ્વાતંત્ર્યયુદ્ઘના પ્રચંડ જુવાળ આવેલા, છતાં એ જુવાળ શમ્યા કે ન શમ્યા, ત્યાં તે વિશ્વવિદ્યાલયનું સ્વપ્ન મૃત થાય છે અને ધ્રુવજીએ જે કહેલું કે ‘હું સ્વપ્નમાં નથી, પણ જાગૃત ' તે વચન ફળે છે. સાથે સાથે બીજી અનેક કૉલેજો પણ અસ્તિત્વમાં આવી જાય છે. ' અહેવાલ વાંચનારના લક્ષ ઉપર આવ્યા વિના રહી જ ન શકે તેવી એક બાબત સમગ્ર વિદ્યાપ્રવૃત્તિમાં સધાયેલા ધી-શ્રીના સંયોગ છે. એક પ્રાચીન સૂત્ર અત્યારે સ્મૃતિપટ પર આવે છે. ધી–શ્રી સ્ત્રી. હું અહીં સ્ત્રીપદને માતા સરસ્વતીની આરાધના માટેતી સંસ્થાના પ્રતીક તરીકે લઉં છું. જો એવી આરાધના સાધન સાથે પણ સમજણપૂર્વક કરવી હોય તો એ માટે ધી–શ્રીના જ્વનદાયી સમન્વય આવશ્યક છે, જે સોસાયટીએ પહેલેથી જ સિદ્ધ કર્યો છે. સરકાર સાથે કામ લેવાનુ તેમ જ બંધારણ અને કાયદાકાનૂનની ગૂંચોમાંથી ક્ષેમ કર માર્ગ કાઢવાનું ડહાપણ તે ધી, અને લક્ષ્મી ઉપાજૅન કરી એને વિનિયોગ કરવાનું કહાપણ તે શ્રી, આ ખતેમાં એકની પણ ઊણપ કે કચાશ હેત ા. સાસાયટીએ કરવા ધારેલ પ્રગતિ આટલી ટૂંક મુદ્દતમાં કદી સધાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9