Book Title: Vastupal na Aprasiddha Shilalekho tatha Prashastilekho Author(s): Punyavijay Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 8
________________ ૩૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ पुण्यलोकद्वयस्यास्य तेजःपा[१६]लस्य मंत्रिणः । देवश्च मर(१ रु)देवश्च श्रीवीरः सर्वदा हृदि ॥ २ ॥ तेजःपालः सचिवतरणिनेदतादाम्यभूमि यंत्र प्राप्तो गुणविटपिभिनिळपोहः प्ररोहः। यच्छायासु त्रिभुवनवनखिणीषु प्रगल्भं । प्रक्रीडंति प्रस[१७]मरमुदः कीर्तयः श्रीसभायाः ॥३॥ यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नयं च विनयं च गुणोदयं च । सोयं मनोभवपराभवजागरूकरूपो न कं मनसि चुंबति जैत्रसिंहः ॥ ४॥ श्रीवस्तुपाल चिरका ..........भवत्वधिकाधिकश्रीः। यस्तावकीनधनवृष्टिहतावशिष्टं शिष्टेषु दौस्थ्य.........पावकमुच्छिनत्ति ॥ ५ ॥ श्रीतेजपालतनयस्य गुणानतुल्यान् श्रीलूणसिंहकृतिनः कति न स्तुवन्ति । [१९] श्रीबंधनोद्धरतरेरपि यैः समंता दुद्दामता त्रिजगति क्रियतेऽस्य कीर्तेः ॥६॥ प्रसादादादिनाथस्य यक्षस्य च कपर्दिनः । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥७॥ स्तम्भतीर्थध्रुवजयतसिंहेन लिखिता ।। [२०] उत्कीर्णा च सूत्र• कुमारसिंहेन महामात्यश्रीवस्तुपालस्य प्रशस्तिरियं ॥ शुभमस्तु ॥छ। પહેલા શિલાલેખનો ભાવાર્થ વિશ્વસ્થિતિરૂપ નાટકના પ્રથમ સૂત્રધાર, બ્રહ્મતેજને ધારણ કરનાર, કરોડો ઈદ્રો અને સુરાસુરો જેમને વંદન કરે છે તે શ્રીયુગાદિદેવ જ્યવંતા વર્તા. (૧) બુદ્ધિરૂપી સિદ્ધાંજનથી નિર્મળ થયેલું વસ્તુપાલ-તેજપાલરૂપી જેનું નેત્રયુગલ છે તે વરધવલની जाति वर्ग, पाता, पृथ्वी मने समुद्रपर्यन्त सलोनिश प्रसरो. (२) ઈદના નંદનવનનો રખેવાળ ઇદ્રને કહે છે: હે દેવલોકના સ્વામી! ઉપાધિ થઈ છે. ઈદ્ર કહે છેઃ શી ઉપાધિ છે? ઉદ્યાનપાલ કહે છેઃ આપણા નંદનવનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે. ઇદ્ર કહે છે. આવું બોલ મા, મનુષ્યો ઉપર કરુણ ઊપજવાથી મેં કલ્પવૃક્ષને વસ્તુપાલરૂપે પૃથ્વીતળને શોભાવવા કહ્યું છે. (૩) ચોથો લોક નંતિ છે તેથી તેને ભાવાર્થ લખ્યો નથી. સમસ્ત શત્રુઓને પરાજિત કરનાર અને આશ્ચર્યકારી જીવન જીવનાર આ વસ્તુપાલ નેહીજનોને સુખ આપવાથી શંકર સમાન હોવા છતાંય લક્ષ્મીના આલિંગનથી શોભાયમાન થઈને પ્રકાશે છે; એટલે विसमान छ. (५). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28