Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ અરડુસી=બાસા, અરસા, અરૂ૫, અલેસા. અમ્રમાસી છડ, ઇરીલા, દવાલા, દવાલી, ઉસના. અઘેડી=કાકજંઘા, અધેડી, કાંગાનું ઝાડ, મસી, જીરા, ચીલેચી, આહેતો, છરી. અસ્વકરણ=લધુરાલનું, સીહાર, સાલ, અગરૂસણાગ, દહાગરૂ, કાસ્ટાગરૂ, સ્વાદગાર, મલ્યાગ૨, જિ. અગર, કાળી અગર, અગરસત, ફા. ઉદગારકી, અગર ચંદન. અજવલ માળી તુલસ, તથા, કાળે માલી તુલશ, ઝાડ સુમારે ના છુટ ઉંચા થાયછે. અરાટીઆરી, વેલા પ્રમાણે પ્રશરેલ હોય છે. અલઈ આવી, ૫, ૬ ફુટનું ઝાડ. અલંબા=લૂંછત્ર ઉકરડા ઉપર થાય છે. શારી જમીન પર થાય છે. ચુડા, ચીતલા, ગવતા, કુબલા, કુરડી ભયફોડ, મોચાલા. અલુ=અલવી, અલુક, અરવી, હુયા. ઈન=રકતાજુન, લાલ અસેંદરાના મોટા ઝાડ થાય છે. આમંતક ખાટી લુણીને, કંચનાર. અસીમુખી ભલામુને, કલગારી. અગ્નિશિખ=કેશર, ને કમુબે. અજગી=મરડાશગીને કાકડાશગી. અમેઘા વાવડીંગ ને પાડલા. અરૂણુ=મછઠ ને અતવીશ. અપરાજિતા=કાળો કું ને શેમેર, શંખાવલી કાળા ફુલની. અગ્નિ=ચીતરો ને બાલામું, ચીત્રક વૃક્ષ, લાલ ચીત્રક, નીમબુક, સુર્વણું. પીત, લીંબુનું ઝાડ, ચી. અમૃણાલઃકાળે વાળ ને ધોળોવાળે. અરિષ્ટ-લીંબડો, લસણ, ને મધ. અમૃતા ગળો, હરડે ને આમલી. અનંતા–ધમાસ, કાળી ધ્રો, ને કલગારી. અવ્યથા હરડે મોટી, ગોરખમુંડી, ને કમલિની. અક્ષીવ સરગવો, બકાન, દરિયાઈ લુણ. અશ=ોલું. પદ્માક્ષ, રૂદ્રાક્ષ, ગાંડુ, ઈદ્રિય, પાશ, સંચલ, ને બહેડાનું ઝાડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202