Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 3
________________ અભરખ=ડેલની ભસ્મ. અકલકરે આકલકર, આકારકરભ, કરહાટ, અલકાલા. (અકરકરા) અરંડતેલ ઈડલીનું, અથવા એરંડીનું તેલ. અણીયા=અહીફેન, અમલ, આજુનું દુધ. અમલદ ખટાશવાળું, ખાટા લીંબુનું ફળ, અથવા ખા+સુપળના બાર અરંડનોખાર=અખંડ વૃક્ષની રાખ કરી પાણીમાં ધોઈ કાઢે તેને એરંડને ખબર કહે છે. અગનઝાલ–સફેદ ચીત્રાવલ, ઝીલડો. અરહડ અરહે. ધાન્ય છે. અલતાને રસ-અલતા નામછે, અલતાઈનો રસ, અગર અગર કાષ્ટ, સુગંધી દારૂ, કૃસણ ગરૂ. અગસત્યાને રસ અગસ્તના પુષ્પ સફેદ કારતકમાં આવે છે. અરંડોલી=એરંડીનું બીજ. અરડુસાનો ખાર અરડુસા પંચાંગનો ખાર. અમચુર આંબાના ફળની સુકવણી વાળી છાલ. કાચાં ફળની. અહરણીની રાખ એહરણ લુવારની તેની માહેલી ભરમ. અધપુસપી-ઊંધાયેલી, ઊંઘાડુલી. અંધતાત્રનેત્રના રોગ. અજરત ઔષધી ગાંધીની દુકાનમાં ગુંદર મળે છે. અર્કદુય સફેદ આંકડે, લાલ આંકડો. અષ્ટવરગ છવક, ૧, રૂખ ભક, ૨, મેદા, ૩, મહા મેદા, ૪, કાકેલી, ૫, ક્ષીર કાકોલી, ૬, રૂધી, ૭, વૃધી ૮. અપામાર્ગન્સપેદ આંધી ઝાડ, રકતલાલ, આંધી ઝાડે, અધેડે, ચીચીશ, ઓગા, , ચીરચીટા, મ. પાંઢરા. અરલુ ટુટક, કટવંગ, અરડુસે, મરમઢ, ટેટુ. અઘેડા=આપામાર્ગ, અધેડે, આઘાડા, લટ્ટજીરા, એગા ચીચીટા, ખાર, વાસંગેના અતકમ, ફ, ખાસસગેના, અ. આમ, અતબલા=પીતપુષ્પીકા, ખપાટ, વકતી, ટાકુ કાસુલી કંગહી. પટોરી, વેલેંચી, લાંડગે, ચીપટી, કહે છે. અજમાદીપક, અજમા, વા, અજવાન, નાનખા, કમુન મુલુકી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 202