Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ અગ્નિદીપતા=મોટી માલકાકથી, મહાજતીશમતી. અગ્નિમણી=સુર્ય કાન્તમણી, આતશીશી, અગનશીશી. અગ્નિબીજ=અગ્નિ વિર્ય, સેનું. અગ્નિશાશાજન, રત. અગ્રીમાં લવણુફલ, સીતાફલ, અકોટ-અમેઠ, અકેલ, અકેલક, હેરાવક્ષ. અકોલસાર=અફીણ, સંખીયા વગેરે ઝેર. અજ્ઞીપ્રીય=અસૌક ગ્રંક્ષ, આસપાલવનું. બક્ષ. અંગારક=પીળો કાંટાળોઅશેળીઓ, કુરણુટક, ભંગરા. અંગારક મણી=પ્રવાલા, મુંગા. અંગારપરણી ભારગી. પૂMઅંગારયુઇઝુદી વૃક્ષ, ગેદીનું વૃક્ષ, હિંગેર વૃક્ષ. અંગાર મંજી=અંગાર મંજરી, એક જાતની, કરંજ, અંગારવલી એક જાતની કરંજ, ભારંગી, ચણોઠી, ચિટલી, રતી, અંગારવ લરી, અંગારીક=ઈશ્નકાંડ, ઢાંક, અથવા, પલાસ, ખાખરાની કલી. અજ=સેનામુખી, બ્રહ્મા, બકરા. અજ્યા=વિજ્યા, ભાંગ, ભંગ, લીલાગર, ગાંજાની પતી. અદલ દિજલવા, સમુદ્રક. અજદુતસાર ખરસાર, ખાદીરસાર. અધ્યક્ષ ખીરનીને ઝાડ. ક્ષીરનું વલ. ગુ. રાણવલ. અગ્નિશીખ=કેશર, જાફરાન, મુજાસર, મહાવશ, જેહરાજ. અનુકુલા–દંતીવૃક્ષ, નેપાલો. અનુપજ=અદરખ, અપાકક્ષાક, ગુ. આદુ. અપરાજીતા=સુદ્રશ્ન૫, વિશેષ, લસણઆધાસ, જયંત્રી વૃક્ષ, અસનપરણી, સેફાલી, સમીભેદ, સંખીની, હપુસાભેદ, કુસણકાન્તા, કોયલ, જેતીવૃક્ષ, પટસન, હારસંગાર, સંખવેલ, હાઉવેર. અપુરણી સેમલાનું ઝાડ, સાલમલીગ્રલ સેમરનું ઝાડ. અપેતરાક્ષસી–તુલસી, જંગલી તુલસી, અબદ=મુસ્તા, મેથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 202