Book Title: Vanaspati Kosh Ane Tena Gun Dosh
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 4
________________ અગર કાલસાર=અગર પાંચ જાતનું છે. સુગંધી અગર, કાળુ અગર, ધુપનું અગર, સ્વાદુ ધુપ, મંગલકારી દુપ. અર્જકત્રય. અર્જક=રાન તુલશી ભેદ. સ્વૈતઆજવલા, બવઈ, પલંગમુસક, ફરંજ મુસક. અભેડા=માતક, અભડા, આંબાડા, આબચાર. અખેડ=અક્ષાટેક, અખોડ, અખરોટ, ખરેટુ, નાસુમાતી, ચરિતગ, જુજેજ કયુમુમગજ, જેજગીરદ, ગાગવચાર. અરીઠા=અરીષ્ટ, અરીઠા, મ. ફેનિલ, હિ. રીઠા, ફા. હિંદક હિંદી. અ. બુદક. અથમવેડી=જિગિની. મથેડી, મોલેડું અનનાસ-કેતુક. આમ, અનનાસ. અજમા ખુરસાણી=માદક, ખુરસાણ અજમે, ખુરસાણ ઓવા. અસેળીએ=અહાલિમ, અસાળીયે. અમરવેલ્ય=આકાશવલ્લી, અમરવેલ્ય, હિ. આકાશ વાવરી, અ. અફતી મુન. મ. આકાશવે લ્ય, અંતરવેલ્ય. અરજુન વૃક્ષ=શિવમલ્લક, કાયે, આસુંદરાના ઝાડ, સારઢાલ. અરજકર્ણ અજકર્ણ થેર, રાલેચાવૃક્ષ, હેદ, રાલનું ઝાડ. અરીમદ અરીમેદક, ઇરીમેદ, ગાંધીલે, બે પુષ્પ, સૈણી આખેર અડદન્નમાલા, અડદ, અસક આસપાલવ વૃક્ષ, અસેફ, અસોગી. અળશી નીળ પુષ્પી, અળશી, અતસી, ફા. જવસ, સુખમેતાન, અ, બજરૂ. અળવી દીર્ધ નાલ, અળવી, ઘુઈઆ. આલું. અજગનંદ તે ઘોર ગુજના ઝાડ, કહે છે અપરાજીતા ગરણી, કાળા ફુલની સંખાવળી, ખીજડા. અરઈ-રતાળ, સકરકંદ, સકરીયા, હિંદુસ્તાનીમાં ગંજી. અ૮૫ મરૂઆચરાઈ, તાંદલજાની ભાજી, તંદુલીય, કાંડરે, ભંડીર. અરડુસા=પીસ્ટા, લજાલુ, લાજરી, લાજાલુ. અમલતાસને ગુદ ગરમાળાની, સીંગને ગરભ. અમવરા=જગલીઆંબા, કપીતન. અખરોટ પીલુ=પહાડી પીલુ, અટ, કરપરાલ, અકોટ. અજમેદા=સુવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202