________________
૩૦.
આ અધ્યયનમાં બાહ્ય તપ અને તપોમાર્ગગતિ
આવ્યંતર તપના વિષયમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. બાહ્ય તપના છ પ્રકારોમાં પહેલો પ્રકાર અનાશન'
છે. અનશન બે પ્રકારના કહ્યા છે. ૧. ઇતરકાલીન અને ૨. મરણકાલીન. : -
. ઇત્વર અનશનના બે પ્રકાર (૧) સાવકાંક્ષ અને (૨) નિરવકાંક્ષ
: ઇત્વર અનશન રૂપ તપના છ પ્રકાર બતાવ્યા છે.
૧. શ્રેણીત૫ ૨. પ્રતરતા ૩. ઘનતપ ૪. વર્ગતપ પ. વર્ગ-વર્ગ તપ અને ૬. પ્રકીર્ણતપ..
v મૃત્યકાલીન અનશનના બે પ્રકાર બતાવ્યા છે? સવિચાર અને અવિચાર.
ભક્ત પ્રત્યાખ્યાન' અને “ગિની મરણ” એ સર્વિચાર અનાશન છે.
I પાદપોપગમન-અનશન એ અવિચાર અનશન છે. ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સલીનતા વગેરે બતાવ્યા છે.
આવ્યંતર તપના છ પ્રકાર ટુંકમાં બતાવ્યા છે. ૩૭ ગાથાઓનું આ અધ્યયન છે.