________________
આ અધ્યયનના દરેક શ્લોકનું ૩૧ , ૧ ચોથું ચરણચરણવિધિ ) “સે ન છ મંડલ્લે !' અર્થાત્
A “એ સાધુ સંસારમંડલમાં નથી રહેતો”
એવું આવે છે. કેવો સાધુ સંસારના ચારગતિરૂપ મંડલમાં નથી રહેતો એનું વિસ્તૃત વિવેચન આ અધ્યયનમાં મળે છે. માત્ર એકવીશ શ્લોકોમાં કેટલું યે કહી નાખ્યું છે.
જે સાધુ| રાગદ્વેષ રૂપ પાપનો તિરસ્કાર કરે છે,
ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો ત્યાગ કરે છે. 1 ઉપસર્ગો સહન કરે છે.
. ચાર વિકથા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે અશુભ ધ્યાનનો ત્યાગ કરે છે.
v પાંચ મહાવ્રતોમાં, પાંચ સમિતિના પાલનમાં રત રહે છે અને પાંચ વિષયોમાં મધ્યસ્થ રહે છે. પાંચ ક્રિયાઓનો ત્યાગ કરે છે.
અશુભ લેશ્યાનો વિરોધ કરે છે. શુભ લેગ્યામાં રહે છે અને છ જવનિકાયની રક્ષા કરે છે.
જે સાત ભયોને જીતે છે, સાત પિડેષણાનું પાલન કરે છે.
- આઠ મદનો ત્યાગ કરે છે, બ્રહ્મચર્યની ૯ ગુપ્તિનું પાલન કરે છે. ક્ષમાદિ દશવિધ સાધુધર્મનું પાલન કરે છે.
શ્રાવકની અગિયાર પ્રતિમા અને સાધુની બાર પ્રતિમામાં જે પ્રયન કરે છે.
તે સંસારમંડલમાં નથી રહેતો. ઇત્યાદિ...