________________
ક્રિ
. ચિત્તશાંતિનો ઉપાય
黑膠
HE
RE
ચિત્તની ચોકી કરવાનું અને એનો પીછો પકડવાનું
ચિત્તની ચોકી એટલા માટે કરવાની છે કે
એ
મેલી વાસનાઓની ધૂળમાં આળોટવા ન માંડે, અને
એનો પીછો એટલા માટે પકડવાનો છે કે ક્યાંક એ આપણને થાપ આપીને
ગંદી વૃત્તિઓના ખાબોચિયામાં ગબડી ન પડે.
ਤੋਂ ਤੋਂ ਤੋਂ