SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. આ અધ્યયનમાં બાહ્ય તપ અને તપોમાર્ગગતિ આવ્યંતર તપના વિષયમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. બાહ્ય તપના છ પ્રકારોમાં પહેલો પ્રકાર અનાશન' છે. અનશન બે પ્રકારના કહ્યા છે. ૧. ઇતરકાલીન અને ૨. મરણકાલીન. : - . ઇત્વર અનશનના બે પ્રકાર (૧) સાવકાંક્ષ અને (૨) નિરવકાંક્ષ : ઇત્વર અનશન રૂપ તપના છ પ્રકાર બતાવ્યા છે. ૧. શ્રેણીત૫ ૨. પ્રતરતા ૩. ઘનતપ ૪. વર્ગતપ પ. વર્ગ-વર્ગ તપ અને ૬. પ્રકીર્ણતપ.. v મૃત્યકાલીન અનશનના બે પ્રકાર બતાવ્યા છે? સવિચાર અને અવિચાર. ભક્ત પ્રત્યાખ્યાન' અને “ગિની મરણ” એ સર્વિચાર અનાશન છે. I પાદપોપગમન-અનશન એ અવિચાર અનશન છે. ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સલીનતા વગેરે બતાવ્યા છે. આવ્યંતર તપના છ પ્રકાર ટુંકમાં બતાવ્યા છે. ૩૭ ગાથાઓનું આ અધ્યયન છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy