Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 6
________________ હ AesopoOOESlogspOTOGEઈdoEdiogOposeOneOUGH oldOberoop6ioooooooHOOGOupsconઊ/ShooનgasGaasGanpoGopionatOsgogoaloi0goGOd મુરબી કાકાશ્રી કુંવરજી આણંદજી. ભાવનગર, આપના જૈન ધર્મના દઢ સંસ્કાર, દ્રવ્યાનુયોગનો ચાલુ ઊંડે અભ્યાસ, સંસ્કારી ધાર્મિક જીવન, ધર્મપ્રકાશન અને અભ્યાસ કરાવવાની તિવ્ર ઈચ્છા, અનેક શુભ પ્રવૃત્તિઓમાં અપેલી જીંદગી, જાહેર કાર્યોમાં માનસિક સરળતા અને સમાનતા, જૈન ધર્મ પ્રસારકસભા સાથેનો આપનો આત્મીકૃત સંબંધ, અનેક ગ્રંથને શુદ્ધ રીતે પ્રકાશ કરવાનું ભગીરથ અને અનુકરણીય પ્રયત, નિરભિમાનવૃત્તિ, સાદું સરળ જીવન, મારા ઉપર આપની મમતા, બાળકાળથી અભ્યાસ કરાવવાની ચીવટ અને મારા સર્વ લેખે કે પુસ્તકને અંગે ધાર્મિક અને કળાની દૃષ્ટિએ કરાતાં અનેક સૂચવનો આદિ અનેક કારણોથી આકર્ષાઈ આ મારે લધુ પ્રયત્ન આપના ચિરસ્મરણીય નામ સાથે જોડવાની આજ્ઞા માગું છું તો આપ મારૂં અર્થે સપ્રેમ સ્વીકારી શુભાશીર્વાદ આપશે. [d સેવક, મોતીચંદ, gogogogonomercoss@oblogsposdelondoglos9a0Godologogglogo logogos galoseoSae0ON to OuesOnloGodololololojigogo/oGo BoG૦/oHomenon E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 804