Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકનું નિવેદન પાંચમી આવૃત્તિ અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતો તથા ઉપદેશેલા ધર્મતત્વને પ્રકાશમાં લાવવાનો મુખ્ય ધ્યેય પરમ પૂજ્ય લઘુરાજસ્વામીનો છે. તેવા પરમોપકારી સંતના જીવન દરમ્યાન ચીંતવેલ માને પુષ્ટી આપતું પુસ્તક “ઉપદેશામૃત'ની પાંચમી આવૃત્તિનું ૩૦૦૦ પ્રતો સાથે પુનઃમુદ્રણ કરતાં આનંદ થાય છે. મુંબઈના શ્રી. ઈન્દુભાઈ બી. મહેતા તથા શ્રી. જગદીશભાઈ એસ. સંઘવીએ ઉપદેશાતનો ખૂબ જ ખંતપૂર્વક અભ્યાસ કરી પરિશિષ્ટ વિભાગમાં ઘણી માહીતીઓનું સંકલન કરેલ છે જે પાંચમી આવૃત્તિમાં સમાવેલ છે અને તે માહીતી મુમુશવગનિ ધર્મતત્વની આરાધનામાં પ્રબળ સહાયક બનશે. આ પ્રકાશનમાં સદ્યુત અનુમોદકોએ ઉદારચિત્તે દાન કર્યું છે જેની નોંધ અંતમાં આપવામાં આવેલ છે અને તેથી પુસ્તકની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. વિ. સંવત ૨૦૫૩, વૈશાખ સુદ ૮, તા. ૧૪-૫-૧૯૯૭ મનુભાઈ ભ. મોદી પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાશ છઠ્ઠી આવૃત્તિ ઉપદેશામૃત ગ્રંથની છઠ્ઠી આવૃત્તિ ૩૦૦૦ પ્રત સાથે મુદ્રણ થાય છે. આ ગ્રંથના અભ્યાસથી મુમુક્ષુને એક પરમકૃપાળુ દેવને જ પ્રત્યક્ષ સયુરુષ માની તેમની ભક્તિ કરીને આત્મકલ્યાણ સાધવાની દઢતા કરાવે છે. આ પ્રકાશનમાં મુમુક્ષુઓ એ આનંદ અને ઉલ્લાસ થી ઉદાર ફાળો નોંઘાવેલ છે તે સૌનો અંતઃ કરણપુર્વક આભાર માનવામાં આવે છે. મનુભાઈ ભ. મોદી પ્રમુખ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 684