Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 661
________________ ૫૬૨ કરતાં આની (છોટાલાલભાઈની) સરળતા ઓછી નહીં. એને લઈને બધાની દેવગતી થઈ ૨૯૪ ચતુરલાલજીને વેદાન્તની અસર હજી રહી છે તેથી તે તદ્દન શુષ્કજ્ઞાની થઈ ગયો છે. ઓછી સમજવાળાને વેદાન્ત એકલા નિશ્ચયનયનું એટલે ઠીક ગોઠી જાય છે. અને તેની પકડ કરી બેસે છે. અનેકાન્તદષ્ટિ સૂક્ષ્મ છે. ૩૨૭ જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે, કારણ સત્યને વળગ્યા છે. પહેલાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અગુરુ લઘુ... એવા બોલ મોઢે કરેલા, પણ ૩૩૪ પહેલાં અમે પણ વાંચતા હતા, પણ અંજન ભરી આપ્યું ત્યારે સમજાણું .. .... ૨૩૩ ૩૫૯ જો તબીયત ઠીક હોય તો વાત વિસ્તારથી એવી કરવી છે કે આ જીવોને સર્વ સાથે મેળાપ, અને ‘સર્વાત્મમાં સમદષ્ટિ, થાય ૪૮૧ પ્રથમ અમે નવલકથાઓ રાસ વગેરે સંસારમાં રહી વાંચતા. પછી દીક્ષા લીધી ત્યારે... કથાઓ વાંચતા રસ પડતો. કૃપાળુદેવ મળતાં તે પણ વાંચવાની ના કહી ૪૪૧ જ્ઞાની પુરુષનો આશ્રય મહાભાગ્યે પ્રાપ્ત થાય છે. આપણને કૃપાળુદેવનો આશ્રય પ્રાપ્ત થયો છે તે કાંઇ ને‘પ્રભુ' એ તો બહુ સરસ શબ્દ છે. આપણને તો એની કાંઇ પૂર્વ કર્મના સંયોગે થયો છે ને? તે જો સાચી દષ્ટિ થઈ હોય તો એક કુટુમ્બ જેવું લાગે. કુટુમ્બમાં જેમ એક .... ૨૯૨ ૨૮૭ આજ્ઞાએ એ શબ્દ હિતકારી છે ભરતજી તથા ગાંધીજી બન્નેને ઉદય હતો. પરંતુ સમતાસમકિત છે તેને ઉદય નવીનબંધનો હેતુ નથી; બીજાનો ઉદય સંસાર વધારનાર છે. .... ૩૫૩ ભાવ એ સદા હાજરાહજુર છે. ભાવથી બંધન કે મોક્ષ થાય તમારી પાસેથી અમારે કંઈ લેવું નથી, અમારા કરવા નથી, કંઠી બાંધવી નથી, કે બીજો ધર્મ મનાવવો નથી ૪૬૧ દેવકરણજી જેવાને માન પોષાય કે મારો કંઠ કેવો સારો છે, મારા જેવું કોણ બોલી ને ગાઈ શકે... લો, આ બગડયું અને બીજું જ માંહી ઘાલ્યું. જે સમજવું છે તે ન સમજાણું ૨૨૫ છે. તે ભાવનું ઓળખાણ સત્પુરુષ પાસેથી સાંભળેલી મહાઅગત્યની આ વાત છે; પણ .... ૩૪૦ માનવદેહ દુર્લભ છે; ... શ્રી દેવકરણજી અને શ્રી જૂઠાભાઈ, એમને સત્પુરુષનો યોગ મળ્યો પણ આયુષ્યની ખોટ આવી. .... ૨૬૧ પરિશિષ્ટ ૭-સૂચિ ૧ દેવકરણજી મહારાજ પણ આમ કહેતા ‘“મરમમાં શું કરવા કહેતા હશે ? ઉધાડું કહી દે તો કેવું!'' જ્ઞાની તો સાગર જેવા ગંભીર હોય છે. યોગ્યતા આવ્યે કહે ૪૬૪ ધર્મ તો રાગદ્વેષથી મુકાવું તે છે. કંઇ અમારે કંઠી બાંધવી નથી કે બીજું કંઇ મનાવવું નથી. આત્માને મનાવવો છે ૪૫૬ ધારશીભાઇનો ક્ષયોપક્ષમ સારો હતો. અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો ૩૧૯ પરમકૃપાળુનો માર્ગ જયવંત વર્તો એ જ અમારી દષ્ટિ છેજી... ૫૫ પરમકૃપાળુદેવ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ, એકતારપણું ઇચ્છતા હતા. એવી એકતાર ભક્તિ એ જ માર્ગ છે ૪૪૪ પરમકૃપાળુદેવે અમને કેટલો વિરહ સહન કરાવ્યો હતો, તે તો અમારું મન જાણે છે ૨૬૬ પરમકૃપાળુદેવે કહ્યું હતું “મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈને પેઠે થશે'' Jain Education International .... ૪૦૪ સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે પરમકૃપાળુદેવે ‘સમાધિશતક' આપ્યુ તેમાં સ્વહસ્તે લખી આપ્યું : ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન .... ૪૭૧ રે' પરમકૃપાળુદેવે સૌભાગ્યભાઈને કહીને મોકલ્યા કે મુનિને આ પ્રકારે કહેજો .... ૪૮૯ મુનિ મોહનલાલજીને આખરે ઘણી વેદના હતી, તો પણ ઓળખાણ થઈ હોય તો ભાવ તો સાથે જ હતો ૩૪૦ મુનિવર શ્રી દેવકીર્ણજી આત્માર્થી, મોક્ષ-અભિલાષી હતા. તેમને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. ..... પ ... રાત્રે પાણી ટૂંઢિયા ન રાખે જરૂર પડે તો .... શાસ્ત્રમાં તેવી સંકડાશ કેમ રાખી હશે ? તેવી આચારાંગ વાંચતા શંકા અમને થયેલી તે દેવકરણજી અને અમે પુછાવેલ તેનો આ ઉત્તર .... ૨૮૨ વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનુ કદીક મળતું તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ .... ૪૭૦ સમાગમ કરતાં વિરહમાં વિશેષ લાભ છે, એમ પણ જ્ઞાની પુરુષે જોયું છે; તે અમે પણ સદ્ગુરુ સમીપે સાંભળ્યું છેજી .... ૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684