Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 670
________________ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ પ૭૧ ખરું દુઃખ શાનું છે? ૨૪૯ ખામી શાની છે? ૭૬, ૧૯૧, ૩૫૮, ૩૬૩, ૩૭૭, ૩૮૦ ખાવું, પીવું, કપડાં પહેરવાં, દિશાએ જવું, બોલવું, હસવું, રડવું, ચાલવું, મૂકવું, લેવું, જોવું વગેરે શા માટે? ૪૨૪ ગજસુકુમારે શું કર્યું? ૪૫૮ ગળિયો બળદ થઈ બેસી ગયો છે. રસ્તો કયાંથી કપાય? ૪૬૬ ગાવો છો કોને? ૧૫૮ ગુરુગમ કેમ મળે? આત્મા કેમ ઓળખાય? ૩૮૮ ગુરુગમ શું? ૪૦૨ ગોમટ્ટ સાર'માં આવે છે ને કે કેવળી કે શ્રુતકેવળીના ચરણ સમીપ ગ્લાયક સમકિત થાય છે? ૩૧૯ ગોર તો પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે? ૨૮૨ કહેવાની વાત એ કે ચેતજો કોની વાત કરવી છે? ૧૫૯ કયા સ્થળમાં જઈ રહેવું કે દુ:ખ માત્ર ચાલ્યું જાય? ૩૮૭ કંદમૂળ- લસણ, ડુંગળી, બટાકા, વગેરે- લીલોતરી ઉમરડાં, વડના ટેટા, પીંપળના ટેટા.. બુદ્ધિ બગડે. કેટલો કાળ જીવવું છે? ૩૩૦ કાગડા, કૂતરા, ઢોર પશુ એ બધા આત્મા છે. પણ એનાથી અત્યારે કંઈ થઈ શકશે? ૩૯૩ કામ કોણ કરે છે? ૪૬૮ કામ શું આવશે? ૧૫૮ કામમાં શું આવશે? ૪૭૧ કારણ વિના કાર્ય થાય નહીં. શાની ખામી છે? ૧૬૭ કેમ છૂટાય? શું સાધન છે? ત્યાં કેમ જવાય? ૩૪૦ કેવળી પાસે કોરો કેમ રહ્યો?૪૫૯ કેવો છે પોતે? ૩૬૩ કોઈ એમ જણાવે કે કાલે તારું મરણ છે તો પછી બીજામાં તેનું મન રહે? ૨૮૭ કોઈ જીવને મૂકવું હોય પણ મૂકાતું ન હોય, સમજાતું ન હોય કે કેમ મૂકવું. તેનું કેમ? ૨૮૭ કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂઝે. તે કહેવામાં શી અડચણ છે? ૨૯૦ કોઈ માળા, પુસ્તક કે ચિત્રપટ જોઈને ભાવના શી - કરવાની છે? યાદ શું લાવવાનું છે? ૩૦૩ કોઈ સમકિતી-શ્રદ્ધાવાળો જીવ હોય તેને શાસ્ત્ર સાંભળવાનો લક્ષ છતાં સમજાય નહીં તો ય તે ક્રિયાનું ફળ થતું હશે કે નહીં? ૩૨૪ કોઈ સંતના યોગે, હે! ભગવાન, હવે જે દાન પુણ્ય કરું તે અલૌકિક દૃષ્ટિથી કરું, જન્મ મરણ છૂટવા કરું- એવી ભાવના કર્તવ્ય છે. ૩૩૨ કોઈ સાંભળે અને સમજણ ન પડે તો કેમ? ૩૨૪ કોઈનો આપણા માટે સારો મત મેળવવાની જરૂર નથી. પ્રારબ્ધ પ્રમાણે બધું મળે છે, દ્રઢ શ્રદ્ધા ધારણ કરવી. પછી કોઈ જાતની ચિંતા આ દુનિયા સંબંધીની શા માટે? ૪૦૯ કોણ કરનાર છે? ૧૬૯ કોણ કામ કરશે? ૩૯૯ કોના છોકરાં અને કોનાં સગાં? ૨૯૨ કોની શ્રદ્ધા કરવી? ૧૭૪ ચારે તરફ ભય છે તો શું કરવું? કયો રસ્તો કાઢવો? ૪૫૧ ચેતન કોઈ કાળે જડ થશે? ૫૦૦ ચૈતન્યપણું આત્મામાં છે. આ સંજોગ મળ્યા છે. આ બધું જોવાય શાથી? ૩૭૭ છેલ્લી વાર, આખરે દેવકરણજીના ડહાપણનો ભેસાડીયો થઈ ગયો અને કહ્યું કે હવે ગુરુ મળ્યા... આમ છે. એ કોની છે વાત? ૧૭૪ છેવટમાં કહી દઉં? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? ૩૬૯ છેવટે સમજશે કોણ? ૪૬૯ “જગત આત્મારૂપ જોવામાં આવે” તે કેમ દેખાશે? ૪૬૧ જગત આત્મારૂપ માનવામાં આવે છે, તેવા જ્ઞાની ને કાળ શું કરે? ૪૫૫ જગતમાં શું છે? ૫૦૦ જડ કોઈ કાળે ચેતન થશે? 500 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684