Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 676
________________ પરિશિષ્ટ ૮- સૂચિ ૧ પ૭૭ શ્રદ્ધાથી માન્ય થયું તો પછી તેને કંઈ બાકી રહ્યું કે કેમ? ૧૫૦ શ્રેણિકે શું કર્યું? ૪૬૦ શ્વાસોચ્છવાસમાં કર્મક્ષય તે કેવા ભાવથી? ૧૪૮ સક્ઝાયમાં આવે છે કે, “સમકિત નવિ લલ્લુરે, એ તો રૂલ્યો ચર્તુગતિમાંહે' ત્યાં સમકિતની ના કેમ પાડી છે? ૨૧૮ સતું ક્યાં છે? ૨૩૬ સપુરુષ કોણ? ૨૦૩ સપુરુષ છે એમ શાથી જણાય? ૨૬૫ સપુરુષ ભલે ન બોલતા હોય, પણ તેમનાં દર્શન પણ ક્યાંથી? ૪૫ર સપુરુષ શું? ૨૦૩ સત્પરુષ શોધો એટલે શું? ૪૫૫ સપુરુષની કરુણા તો આખા જગતને તારવાની હોય છેઃ પણ અભાગિયો જીવ તેને માને ત્યારે ને? ૨૯૭ સપુરુષની પરીક્ષા કરવાનું કોનું ગજું? ૩૨૨ સપુરુષની વાણી ઘણીવાર સાંભળી પણ મોહ કેમ જતો નથી? ૧૫૧ સત્પરષનો બોધ સાંભળ્યો હોય તેને શું થાય? ૧૬૪ સત્સંગ વસ્તુ શું છે? ૯૨ સત્સંગનું માહાત્મ અથાગ છે. સત્સંગમાં શું છે? ४७४ સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. શું? કર્તવ્ય શું છે? ૪૦૦ સત્સંગમાં જ્ઞાની પુરુષનાં વચનો વંચાય છે, વિચારાય છે ત્યાં શું થાય છે? ૩૪૬ સત્સંગમાં બોધ, વાણી સાંભળીને નક્કી કરી દો કે કયાં જવું અને શું કરવું? ૧૭૧ સત્સંગમાં શું થાય છે? ૩૫૬ સદ્ગુરુ એટલે શું? ૩૫૩ સદ્ગુરુ ક્યાં છે? ૧૭૦ સદ્ગુરુ શું આપે છે? ૪૫૬ સદ્ગુરુને અર્પણ કરવું તે શું? ૪૫૩ સદ્ગુરુના શરણથી વાત કરાય છે. બેઠા બેઠા ખા-ખા કર્યું છે અને પોષ પોષ કર્યું છે તે શું છે? ૧૭૭ સમ એટલે શું? ૪૨૯ “સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચર્તુગતિ માંહે.' જપ, તપ, બીજાં સાધન-બધાં પછી છે. સિદ્ધાંતના સારમાં સાર શું કીધો છે? શું કરવું?૧૭૩ સમકિત શાથી થાય? ૧૫૮ સમકિતનાં પાંચ લક્ષણમાં ‘શમ' કીધું, એમાં તે સુખ કેવું હશે? ૪૮૨ સમકિતનું કેટલું માહાભ્ય છે!? ૩૨૨ સમકિતી અને મિથ્યાત્વીમાં કેવો ભેદ છે!? ૪૨૭ સમકિતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે. મિથ્યાત્વીને તેનો લક્ષ નથી. તેથી તે સમજે છે કે સાધુ-મુનિને ધન, સ્ત્રી, વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? ૪૧૩ સમકિતીનાં લક્ષણ શું? ૨૯૩,૪૮૪ સમજણ પડે ત્યાં સમકિત કહેવાય; ફરી ન ગયું તો સમકિત શાનું? ૨૫૬ સમજાતું નથી તેનું કારણ શું? ૪૫૬ સમતા કેમ આવે? ૪૧૮ સમપરિણામ શાથી થાય? ૧૪૯ સમયે જોયમ મા પHI.’ ક્ષણે ક્ષણે આયુષ્ય ઓછું થાય છે. અહીં કોઈ બેસી રહેવાના છે? ૩૯૯ ‘સમયસાર'ના “આસવ અધિકાર’ ના વાંચનમાં “જ્ઞાની શાથી કહેવાય છે?' એ પ્રશ્ન પ્રસંગે - તેનો શું મર્મ છે? શું રહસ્ય જાય છે? ૩૩૮ સમાધિ શાથી હોય? હવે કંઈ છે? ૧૮૮ સદ્દિકી ક પાર્વ’ એવાં સૂત્રો મોટા પુરુષ કેમ ઉચ્ચારે? એ શાનું માહાત્મ? ૩૨૩ સમ્યગુજ્ઞાનાદિમાં ગ્લાનિ શું? ૨૯૦ સમ્યગ્દષ્ટિ એવું શું કરે છે? ૩૫૪ સમ્યગ્દષ્ટિ જીવ જે કરે તે સવળું. આ શું હશે? ૧૮૫ સંકલ્પ-વિકલ્પ આવે છે, દુ:ખ દે છે, એ કોને ખબર પડે છે? ૧૩૧ સંકલ્પ-વિકલ્પ કેમ આવે છે? ૪૦૧ સંકલ્પ-વિકલ્પ ભૂંડું કર્યું છે. જરાવાર મન નવરું નથી. કર્મના ઢગલા બાંધ્યા કરે છે. કોઈ વેપારી હોય તે કાગળ લખે કે.... અમુક માલ મોકલજો. એમ આખો કાગળ... ભર્યો હોય. પણ છેલ્લી એક લીટી એમ લખે કે ઉપર લખેલી કોઈ ચીજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678 679 680 681 682 683 684