Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 671
________________ ૫૭૨ “જડ તે જડ ત્રણ કાળમાં.... સંશય તેમાં કેમ” આ તે શું કહેવું? અને કર્યાં જવું? ૨૩૩-૪ જનક વિદેહીને શું કર્યું હતું ? ૪૬૧ “જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના.’ ૩૪૬ જરા પણ માથા રાખી હોય તો તેની અસર દૈવી થાય ૨૬૦ જાગૃત થયું ક્યારે કહેવાય? ૧૫૭ જાગૃતિ ક્યારે કહેવાય? ૧૪૭ જાગૃતિ રાખવી જોઈએ. તે કેવી રીતે રહે? ૪૧૮ જાણો કે આજે મૃત્યુ થઈ ગયું, તો સર્વ છોડવું પડેને? ૪૩૩ પરિશિષ્ટ ૮-સૂચિ ૧ જિજ્ઞાસા થાય કયારે? ૪૫૦ જીવ પરીક્ષા કેવી રીતે કરી શકે? પરીક્ષા પ્રધાનપણું, યોગ્યતા જોઈએને? ૩૨૦ જીવ શું ભૂલી ગયો છે? ૪૫૦ જીવ હજી કાં થાક્યો છે? ૨૮૪ જીવ હજુ ખપી કર્યા થયો છે? ૩૪૫ જીવની દશા શાથી અવરાઈ છે? ૧૫૧ જીવની પાસે શું છે? ૪૬૫ જીવની ભુલ કાં થાય છે? ૪૩૩ જીવની સાથે શું આવે છે? ૪૬૨ જીવને એમ થાય કે ‘વાત બહુ સારી કરી, વાહ!” ત્યાં શું આવ્યું? ૪૮૧ જીવને ક૨વા યોગ્ય શું છે? ૩૪૪ જીવને જાણવું શાથી થાય છે? ૩૭૬ જીવને બાકી શું રહ્યું? ૨૧૭ જીવને શું કર્તવ્ય છે? ૪૧૧ જીવમાં ભૂલ કેટલી છે? તે શાની ભૂલ છે? ૧૭૨ જીવે શું ક૨વાનું છે? ૪૨૪ જે કરવાનું છે તે શું કરવાનું છે? ૨૫૧ જે છે તે છે- આત્મા, તે છે તો ખરો. તેના ઉપર દૃષ્ટિ નથી.. ભાવ નથી. ટૂંકામાં કહું તો વાત છે માન્યાની' માનીશ? ૧૯૩ જે રૂપ દૃશ્ય છે તે જાણતું નથી, જાણે છે તે દૃશ્ય નથી; ત્યારે વહેવાર કોની સાથે કરવો? ૧૪૫ જે માન્યું છે તે મૂકવાનું છે. હવે ટૂંકો હિસાબ શું છે? છે ખબર હોય તો કર્યો. ૨૧૩ Jain Education International જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવી હોય એમ બતાવી, કહે તે મિથ્યાત્વી કહેવાય એવું કરીને કેટલો કાળ કાઢવો છે? ૪૨૩ “જે સ્વરૂપજિજ્ઞાસુ પુરૂષો છે તે.... પોતાની વૃત્તિ તન્મય કરે છે. જેથી.... સિદ્ધ સ્વરૂપ પ્રગટ છે.” પરમાર્થમાં તન્મય થવાય તો? ૧૮૩ જેની ખોજ કરવાની છે તે શું છે? ૨૨ જેને જાણવું છે તેને જાણે છે એવું છે કંઈ? ૨૫૪ જેમ જગતમાં શહેરમાં, ગામડાંમાં, બાગ-બગીચા વગેરે ઠેકાણે જાય અને આનંદ માને, તેમ અહીં કયાં જવું છે? અને કરવું છે શું? ૨૩૪ જેમ રંગની ચટકી હોય તેવું છે, કથ્ય કથાય તેમ નથી. આવું છે તો હવે શું કરવું? ૧૯૬ “જેસી પ્રીતિ હારામકી.... પલ્લો ન પકડે કોય.'' એવી અહીં સતુ માં થઈ છે? ૧૭૨ જો આત્મા રૂપે જગત જોવામાં આવે તો બધાને નમસ્કાર થાય કે નહિ? ૪૫૯ જો પોતાનામાં જોવા જાય તો શું દેખે? ૨૮૬ જોઈએ શું? ૩૪૫ જ્ઞાન કેમ થાય? ૪૫૯ જ્ઞાન કયાં છે? ૨૨૪ જ્ઞાન તો જ્ઞાનીમાં જ કહ્યું. આત્મા... માં જ છે. અત્યારે કર્મ, પ્રકૃતિ, સંબંધ, વેદ કહેવાય. શુદ્ધ આત્મામાં શાન કહેવાય. એ સ્વરૂપ કેવી રીતે જણાય ૩૩૩ જ્ઞાન શાનાથી થાય છે? ૩૨૬ જ્ઞાનચક્ષુ આવ્યાં શી રીતે? ૩૭૭ જ્ઞાની કર્મ ન બાંધે તે શું? ૨૧૪ જ્ઞાની કેવા છે? ૪૩૪ જ્ઞાની પાસે એવું શું છે કે જેથી તે જે કરે તે સવળું? ૩૮૮ જ્ઞાની પાસેથી ચાવી શું મળી છે જેથી કર્મબંધ ન થાય? ૩૬૫ જ્ઞાની પુરુષનું ઓળખાવ થયે બધું કેમ ફરી જાય છે? ૪૩૦ જ્ઞાની પુરુષોએ દયા અને કરુણા કરી છે. તે શું છે? ૧૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684