Book Title: Updesh Ratnakar Author(s): Lalan Niketan Publisher: Lalan Niketan View full book textPage 4
________________ બાકી વધેલી રકમમાંથી રૂ. ૧૫૦૦, અંકે રૂપીયા દોઢ હજાર એથી એક પુસ્તક મંદિર બંધાવ્યું અને તેમાં રેલની હેનારત વખતે ભીંજાયેલા પુસ્તકે રાખવામાં આવ્યા. એ પુસ્તકેની કંઈ પણ વ્યવસ્થા તેઓ કરી શક્યા નહિ. તેથી તેઓએ શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગની સંસ્થા બંધ કરી અને પુસ્તક લાલન નિકેતનને અર્પણ કર્યા.” કહેવાની જરૂર નથી કે શ્રી પાલીતાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગને હું માનદ મંત્રી હતા ત્યારે “પુસ્તક પ્રકાશન” ની જવાબદારી મારે શિરે હતી અને એજ જવાબદારી આજે ફરી મારા શિરપર આવી છે. વગ તરફથી નાનાં-મોટાં લગભગ પાંચ ડજજન પુસ્તકે દસ વર્ષમાં પ્રગટ કરવામાં આવ્યા હતાં. તેમાં શ્રાવિકા-ભૂષણના ચાર ભાગ, સતી મંડળના બે ભાગ શ્રાવિકા સુબોધ દર્પણ વિગેરેની ચેજના મહીલાઓ માટે, જેના પ્રવેશપથીના ચાર ભાગ અને જેને પહેલી-બીજી વિદ્યાર્થીઓ માટે, આનંદમંદિર પાંડવપ્રો, દાનવીર રત્નપાળ, ઉત્તમકુમાર, ધમવીર જયાનંદ અને પુણ્યપ્રભાવ સામાન્ય જનસમાજ માટે અને તત્વભૂમિમાં પ્રવેશ, જેન શશિકાંત, તત્વચિંતામણી ધર્મ ૨ પ્રકરણના ત્રણ ભાગ, ઉપદેશ પદ, ઉપદેશ રત્નાકર અને અધ્યાત્મસાર તાવિક બેયના અભિલાષીઓ માટે યોજવામાં આવ્યાં હતાં. - સંવત ૧૯૬૯ માં પાલીતાણામાં પાણીની રેલ જે આવી ન હત, તે આજે એ સંસ્થા તરફથી સંખ્યાબંધ સુબેધક પુસ્તકો પ્રગટ થઈ શકત, પણ જે લાવીને ગમ્યું તે ખરૂ, ઉપરોકત તમામ પુસ્તકની ચેજના મેં કેવળ હિતથિીજ કરી હતી એ કહેવાની આવશ્યકતા રહેતી નથી. આવ્યાં હતાં. ' . સંવત ૧૮૩ સને ૧૨૭ શાહ શિવજી દેવસિંહ. માનદ મંત્રી, લાલન નિકેતનહા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 406