Book Title: Updesh Ratnakar Author(s): Lalan Niketan Publisher: Lalan Niketan View full book textPage 3
________________ ખુલાસો. શ્રી પાલીતાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરી પ્રસિદ્ધ થયેલાં - સ્તકેને “શ્રી લાલન નિકેતન ગ્રંથમાળા” તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. તે સધીબુલાશે મહેડા આશ્રમના હેવાલમા નીચે પ્રમાણે આપવામાં આ શ્રી લાલન નિકિતન ગ્રંથમાળા' 16 “ સંજત્ ૧૯૮૬ (ઈ.સ. ૧૯૨૪) માં શ્રી જૈન ધર્મ વિદ્યાપ્રસારક વર્ગના સ્થાપકેએ વગરની. સંસ્થા બંધ કરી અને તેમને હસ્તક પુસ્તકને જેસગ્રહ હોય તે, પુસ્તક મરિ નામે ઓરડે અને પુસ્તકો રાખવાનાં કબાટ લાલન નિકેતને જાણ કર્યા. એ પુસ્તકને સુધારી લલને નિકેતને ગ્રન્થમાળો તરીકે પષ્ટ કરવા વિચ: કરવામાં આવ્યો કે " " ' . . . - કવિ શ્રી જૈન ધર્મ વિધ પ્રસારક વર્ગની સંસ્થા સંવત (ઇ.સ. ૨૯૭ માં પાલીતાણામાં મેં મારી કેડી જેન મિત્રેની સહાયતાથી સ્થા હતી. એ સંસ્થાની મેં દશ વર્ષ સુધી માનદ મંત્રી તરીકે વ્યવસ્થા કરી હતી. તે દરમ્યાન કચ્છી જૈન શ્રીમત્તાની સહાયતાથી પાલીતાણામાં જેને બેકિંગ, જૈન વિવા, અદ્ર, માસીક અને જૈન સુસ્તક પ્રકાશન સંસ્થાઓ, ભાવનગરમાં અનંત સીન્ડીંગ પ્રેસ, માં કચ્છી, જેન બાલાશ્રમ, જૈન કન્યાશાળાઓ અને પાઠશાળાઓ તેમજ મુંબઈમાં કાળી જૈન મહિલા, સમાજ અને શ્રાવિકાશના વિગેરે સંસ્થાઓની મેં સ્થાપના કરી હતી. સંવત ૧૯ જઇ. સ લંડ માં પાલીતાણામાં પૂરની ભયંકર હોનારતે થત શ્રી નાક્રમ વિદ્યા પ્રસાસ્ક વર્ગને ભારે પેટ ખમવી પડી હતી. તા. ૨૪-૬-૧૩ ના રોજ મેં એ વર્ગ અને તેને હસ્તક ચાલતી સઘળી સંસ્થાઓમાંથી મારી માંદગીના કારણે રાજીનામું આપ્યું હતું. તે વખતે મારી સાથે બીજા પણ કેટલાક વ્યવસ્થાપકેએ રાજીનામા આપ્યા હતા. તેથી જૈન બોર્ડિંગ તેના ફંડ સાથે તેના ટ્રસ્ટીઓને સુપ્રત કરવામાં આવી. કચ્છી જૈન બાલશ્રમ માટે નવી વ્યવસ્થાપક સમિતી નિયત કરી, જેને સંસ્થા સુપ્રત કરવામાં આવી. વર્ગનાં બાકી જે વ્યવસ્થાપક રહ્યા હતા તેમણે આનંદપ્રીન્ટીંગ પ્રેસ ભાઈદેવચંદ દામજી કુંડલાકરને વેચાતું આપી તેની જે રકમ આવી તેમાંથી લેણદારેનું લેણું ચુકવી આપીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 406