Book Title: Updesh Prasad Part_1
Author(s): Vijaylaxmisuriji
Publisher: Surendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ હાલ આ પુસ્તકાલયમાં ૬૦૦૦ ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત- ગુજરાતી ગ્રંથો સંગ્રહિત છે. છાપેલી પ્રતિઓ આશરે ૩૦૦૦ છે અને ૪૦૦૦ ઉપરાંત હસ્તલિખિત ગ્રંથો સંધરેલા છે, જેનું લિસ્ટ રજીસ્ટાર આકારમાં છે અને ઈડકસ ફોર્મમાં કાર્ડ બનાવી રાખેલાં છે. આ પુસ્તકોનો ઉપયોગ દરેક સમુદાયના સાધુ સાધ્વીજી મહારાજે કરે છે. આ પુસ્તકાલયમાં વાંચનાલય પણ છે. જેના દૈનિક વર્તમાનપત્રો, સાપ્તાહિકો તથા માસિકપત્રો મંગાવવામાં આવે છે. ૨૪-૨-૧૯૮૮ ચારચંદ ભોગીલાલ શાહ મેનેજીગ ટ્રસ્ટી Jain Education International 2010_05 For Private & Personal use only www brary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 424