Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ મિથ્યાત્વના ભેદ, સમક્તિના ભેદ, છ આવકનું વર્ણન, દાનના ભેદ, તપના ભેદ, સ્વાધ્યાયના પ્રકાર, પૂજાના ભેદ, ગુરૂના પ્રકાર, તીર્થનું વર્ણન, સંવરના પ૭ ભેદ, ચાર પ્રકારની ભાવના ભેદ વિગેરે અનેક બાબતે બહુ સારી રીતે વ્યક્ત કરેલી છે. દરેક અધિકારને કથાવડે જેમ બને તેમ પુષ્ટ કરેલ છે, તે ખાસ-લક્ષમાં લેવા લાયક છે. શ્રાવકની આખી જીંદગી માટે હમેશાં કરવા લાયક આ ૨૬ કૃત્ય બતાવેલા છે. તેમાં કઈ પણ કૃત્ય બાકી રહેતું નથી. શ્રાવક શ્રાવિકા માટે તે આ ગ્રંથ ખાસ ઉપયોગી છે, તેથી તે ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. . ષ્ટ શુદિ ૧૧ ) શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. ૧૯૭૮ છે , ભાવનગર,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 354