Book Title: Updesh Kalpvalli Bhashantar Author(s): Indrahans Gani Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ ૨૫ મામાં અતીતચેાવીશીને. ૩૩ સામાં ૫ ભરત, ૫ એ રવત,ને ૫ મહાવિદેહરૂપ ૧૫ ક્ષેત્રના ત્રણે કાળના જિનેશ્વરાને. ૨૬ મમાં વમાન ચેાવીશીને. ૨૭ મામાં અનાગત ચાવીશીને ૨૮ મામાં વીશ વિહરમાનને ૨૯ મામાં ચાર શાશ્વતાજિનને ૩૦ મામાં પદ્મનાભાદિ પ્રભુને ૩૧ મામાં ૯૬ પ્રાસાદમાં ૩૪ મામાં શત્રુ જય, સમેતશિખર,આબુજી ને માંડવગઢ રૂપ ચાર તીને. ૩૫ મામાં દ્વાદશાંગી રચનાર ૪૪૧૦ ગણધરને મીરાજમાન મૂળનાયક શાધન વિહરમાનને. ૩૨ મામાં સામાન્ય સ૩૬ મામાંઅતીત,અનાગત ને જિનેશ્વરાને. વર્તમાન ત્રણ ચાવીશીના ૭૨ જિનને. આ નમસ્કારમાં પણ કર્તાની માન્યતાનું જુદાપણું દેખાય છે, તેમજ પુનરૂક્તિ પણ જણાય છે. ૯૬ પ્રાસાદના શાશ્વત વિહરમાનને નમસ્કાર કર્યાં તે ૯૬ પ્રાસાદની ગણત્રી સમજાતી નથી. પચતીર્થ માં આપણી માન્યતા રાત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ ને સખેતશિખરની છે, ત્યારે ગ્રંથકર્તાની ઉપર જણાવેલા ૪ તીર્થોની છે, ગણુચરની સંખ્યામાં પણ ક્રૂક છે. આ બધી હકીકત સકારણુ અહીં જણાવવામાં આવી છે. ભાષાંતરની અંદર પણ પ્રસંગે પ્રસંગે નીચે નેટમાં લખેલ છે. ગ્રંથકર્તા આ ટીકા સવત ૧૫૫૫ માં પૂર્ણ થયાનું લખે છે. આ ગ્રંથકર્તા વિષે ખીજી કાંઈ પણ હકીકત જાણવામાં ન હેાવાથી લખી શકતા નથી. એમના કરેલા ખીજા કાઈ ગ્રંથ કે ટીકાએ છે કે નહિ તે પણ જાણવામાં નથી. ગ્રંથની વસ્તુ અત્યંત ઉપયાગી છે, ગ્રથકોં વિદ્વાન છે, દરેક વસ્તુનું સ્વરૂપ દરેક અધિકારના પ્રારંભમાં સારી રીતે સ્કુટ કરેલ છે, તે અનુક્રમણિકા ઉપરથી જાણી શકાય તેમ હાવાથી અહીં વિશેષ લખતા નથી. બાકી દરેક અધિકારના પ્રારંભના ભાગ તેની વિગત જાણવાના ઈચ્છકે વાંચવા લાયક છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 354