Book Title: Updesh Dhara
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 2
________________ | શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથાય નમઃ || // શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ || પુનઃ પ્રકાશન પ્રસંગે... # પુસ્તક : ઉપદેશ ધારા તથા બજે મધુર બંસરી 8 સંયોજન - સંપાદન : પૂજ્ય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી પૂજ્ય પં. શ્રી મુનિચન્દ્રવિજયજી # આવૃત્તિ : પહેલી : (ઉપદેશધારા) વિ.સં. ૨૦૫૬, ઇ.સ. ૨૦૦૦ પહેલી : (બજે મધુર બંસરી) વિ.સ. ૨૦૪૭, ઇ.સ. ૧૯૯૧ બીજી : વિ.સ. ૨૦૬૩, ઇ.સ. ૨૦૦૭ (સંયુક્ત આવૃત્તિ) # સંપર્ક સૂત્ર : ૧. ચંદ્રકાંત જે. વોરા મહેતા ફર્નીચર, અરિહંત કોમ્પલેક્ષ, એસ. ટી. રોડ, પો. ભચાઉ (કચ્છ), પીન : ૩૭૦ ૧૪૦. ૨. ટીકુ સાવલા પોપ્યુલર પ્લાસ્ટીક હાઉસ ૩૯ બી, સીતારામ બિલ્ડીંગ, ડી. એન. રોડ, ક્રેફોર્ડ માર્કેટ પાસે, મુંબઈ - ૪00 0૧. ફોનઃ (૦૨૨) ૨૩૪૩૬૩૬૯, ૨૩૪૩૬૮૦૭, મો. ૯૮૨૧૪૦૬૯૭૨ - તેજસ પ્રિન્ટર્સ ૪૦૩, વિમલ વિહાર એપાર્ટમેન્ટ, ૨૨, સરસ્વતી સોસાયટી, જૈન મર્ચન્ટ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૭. ફોન : (૦૭૯) ૨૬૬૦૧૦૪૫, મો. ૯૮૨૫૩ ૪૭૬ ૨૦ ૪. જસરાજ લૂંકડ B. E. Jasraj Lunked No. 3, Balkrishna Nagar, Po. Mannargudi (T.N.), Pin : 614 001. Ph. : (04367) 252479 * મુદ્રકે : Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Soc., Paldi, AHMEDABAD - 380 007. Phi : (079) 26601045 • M. 98253 47620 થાણા (ચાતુર્માસ) (વિ.સં. ૨૦૫૪) દરમ્યાન દર અઠવાડિયે અલગ-અલગ વિષયો પર પરિપત્રો બહાર પડતા હતા. જિજ્ઞાસુઓ તે હોંશે હોંશે વાંચતા હતા. એ દરેક પરિપત્રોનું સંકલિતરૂપ એટલે ઉપદેશધારા પુસ્તક. વિ.સં. ૨૦૧૬માં પ્રકાશિત થયેલું ઉપદેશ ધારા પુસ્તક જિજ્ઞાસુઓની માંગણી થતાં અત્યારે ફરી પ્રકાશિત થઇ રહ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ, મદ્ય, માંસ, દારૂ વગેરે વિષયો પર જૈન-જૈનેતર પ્રાચીન-અર્વાચીન પુરુષોના ઉદાહરણોને અહીં છૂટથી વાપરવામાં આવ્યા છે, જે વાંચનારનું વૈચારિક સ્તર ઉન્નત પણ બનાવે છે ને વ્યાપક પણ બનાવે છે. વિ.સં. ૨૦૪૭માં શાન્તિસૌરભમાં પ્રકાશિત થયેલા ઐતિહાસિક આદિ પ્રસંગોનું “બજે મધુર બંસરી” એ નામે એક પુસ્તક ડભોઇ સંઘ તરફથી પ્રકાશિત થયું હતું, આજે તે અપ્રાપ્ય બનતા પુનઃ પ્રકાશિત થઇ રહ્યું છે. પુનઃ પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનારા મહાનુભાવો ધન્યવાદાઈ છે. નૂતન ઓસવાળ જૈન ઉપાશ્રય - પં. મુકિતચન્દ્રવિજય હનુમાન પાસે, - પં. મુનિચન્દ્રવિજય પો. ભચાઉ, જી. કચ્છ, વિ.સં. ૨૦૬૩, વૈ.વ.-૨, પીન : ૩૭ ૧૪૦. શનિવાર, તા. ૦૪-૦૫-૨0૭. -: આર્થિક સહાય :ધનજીભાઈ ડોસાભાઈ છેડાના સુકૃતોની અનુમોદનાર્થે... - મંજુલાબેન રવજી ધનજી છેડા હ. રેખાબેન કેતન છેડા, અલ્પાબેન વિપુલ છેડા, - ક્રિયા અને શ્રત આદિ પરિવાર - ભચાઉ (કચ્છ), મુંબઇ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 234