Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪ર. (અનેકાન્તવાદ / સ્યાદ્વાદમાહાસ્યવિંશિકા સમાવિષ્ટ). (૨) અનેકાન્ત વ્યવસ્થાપકરણ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૩. (૩) અનેકાન્તવ્યવસ્થાપકરણ, સંપા. વિજયલાવણ્યસૂરિ, પ્રકા. વિજયલાવણ્યસૂરિ જ્ઞાનમંદિર, બોટાદ, ઈ.સ.૧૯૫૨. (તત્ત્વબોધિની વિવૃત્તિ સાથે). (૪) અનેકાન્ત-વ્યવસ્થાપ્રકરણ (ઉત્તરાર્ધ), સંપા. દક્ષસૂરિ, પ્રકા. વિજયલાવણ્યસૂરિ જ્ઞાનમંદિર, બોટાદ,
.સ.૧૯૫૮ (વિજયલાવણ્યસૂરિ કૃત તત્ત્વબોધિની વિવૃત્તિ સાથે). (૫) અનેકાન્તવાદમાહાસ્યવિશિકા, પ્રકા.જ્ઞાનોપાસક સમિતિ, વિ.સં.૨૦૧૫.
સુશીલવિજયગણિના ગુજરાતી ભાવાર્થ સહિત). અભિનંદન સ્વામીનું સ્તવન (તથા જુઓ નવનિધાન સ્તવન)
પ્રકાશિતઃ (૧) લઘુ ચોવીસી વીશી સંગ્રહ, પૃ.૨૮૦. (૨) ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. અમૃતવેલીની નાની સઝાય ૧૯ કડી. અમૃતવેલીની મોટી સાહિતશિક્ષા સાય ૨૯ કડી
આ પ્રકાશિતઃ (૧) મોટું સઝાયમાળા સંગ્રહ, પૃ.૨૦. (૨) સઝાયપદ અને સ્તવનસંગ્રહ પૃ.૫૯-૬૨. (૩) સઝાયમાલા (લલ્લુભાઈ) પૃ.૨૪-૨૬. (૪) સજ્જન સન્મિત્ર. પૃ૩૨૦. (૫) જૈન સઝાય સંગ્રહ, પૃ૪૦૬. (૬) આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ પૃ.૧૨૦-૧૨૨. (૭) જૈન સઝાયમાલા (બાલાભાઈ) – ૨, પૃ૧૭. (૮) પ્રાચીન સઝાય અને પદસંગ્રહ, પૃ૧૦૫. (૯) જૈન સઝાયસંગ્રહ (સારાભાઈ) પૃ.૩૩૩-૩૩૫. (૧૦) સજ્જન સન્મિત્ર (૨)-૨, પૃ.૪૫૧-૪૫૩. (૧૧) ગૂર્જર સાહિત્યસંગ્રહ ભા.૧.. બને) (૧૨) સઝાયમાલા, ભા.૧, પૃ૩૩–૩૫. નોંધ: કયાં કઈ છપાયેલી છે તે નિશ્ચિત થતું નથી પણ ઘણે સ્થાને મોટી સાય હોવાં સંભવ છે. '
હસ્તપ્રતઃ (૧) પાદરા ભનં ૫૧. ૫. સં.૩–૧૦. (૨૯ કડી) (ર) સીમંધર દ.૨૪,૫.સં.૩, લે.સં.૧૭૪૨. (૨૯ કડી.) (૩) જા સં.નં.૧૬. પ.સં.૨-૧૦ (૨૯ કડી). જી પુણ્યસૂચિ: પૃ૩૯૫, પ્ર.સં.૩૨૬૮, પરિ, ૩૨૮૮/૧, પત્ર-૧થી ૨. લે.સં.૧૮૭૫ (૨૯ કડી) (૫) પુયસૂચિ: પૃ.૩૯૫, પ્ર.સં.૩૨૬૯, પરિ/૧૩૫/ર, પત્ર-૧૬થી ૧૭, લે.સં.૧૮૯૨.. (૬) પાટણ જૈન ભં. સૂચિ: ભા.૪ (ભાભાનો પાડો): પૃ.૧૫૩, પ્રત

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106