Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
-ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાહિત્યસૂચિ
(૨) જૈ. સાં મં. પાલીતાણા પ્રત ક્ર.૧૦૧૧, પત્ર-૧૧. (૩) પગથિયાના ઉપા.નં. અમદાવાદ, પ્રત.ક્ર.૩૦૦૨. (૪) હં.ભંપ્રત.ક્ર.૪૬૪, લે.સં.૧૯૬ ૨. વિપ્રભસૂરિગુણ સ્તુતિ / ક્ષામણક વિજ્ઞપ્તિ પત્ર (સં.) પદ્યસંખ્યા ૮૪
પ્રકાશિત : (૧) સ્તોત્રાવલી, સંપા. યશોવિજયજી, પ્રકા, યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૫ (હિંદી અનુવાદ સહિત). (૨) ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ, સંપા. પ્રદ્યુમ્નવિજ્યજી વગેરે, પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ.૧૯૯૩ (‘એક અપ્રસિદ્ધ પત્ર’ - અંતર્ગત). વિજયપ્રભસૂરિસ્વાધ્યાય/સ્તુતિ (સં.) પદ્યસંખ્યા ૭
-
પ્રકાશિત : (૧) સ્તોત્રાવલી, સંપા. યશોવિજયજી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૫ (હિંદી અનુવાદ સહિત). (૨) ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, પ્રકા. જિનશાસન રક્ષા સમિતિ, મુંબઈ, બીજી આવૃત્તિ, ઈ.સ.૧૯૮૭.
૬૧
હસ્તપ્રત : (૧) અભય પો.૧૩, પત્ર- ૧. વિયોલ્લાસમહાકાવ્ય (સં.) (અપૂર્ણ) પદ્યસંખ્યા ૧૬૭
પ્રકાશિત ઃ (૧) આર્ષભીયચિરત મહાકાવ્યમ્, વિજ્યોલ્લાસમહાકાવ્યમ્ તથા સિદ્ધસહસ્ત્રનામકોશ : સંપા. યશોદેવસૂરીશ્વરજી, પ્રકા યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૭૬. (૨) વિજ્યોલ્લાસ મહાકાવ્યમ્, પ્રકા. ભુવનભદ્રંકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર, મદ્રાસ, વિ.સં.૨૦૪૪ (ભદ્રંક૨સૂરીશ્વરકૃત સંસ્કૃત ટીકા સહિત). વિમલજિન સ્તવન
હસ્તપ્રત ઃ (૧) પુણ્યસૂચિ: પૃ.૨૪૬, પ્ર.સં.૨૦૫૧, પરિ/૯૫૨/ . ૧૦, પત્ર–૯મું, લે.સં.૧૯મું (ગાથા ૫) (૨) પુણ્યસૂચિ પૃ.૨૪૬, પ્ર.સં.૨૦૫૦; પરિ/૩૧૨૪/૧૭, પત્ર-૨૩થી૨૪, લે.સં.૧૭૧૨. (ગાથા ૯). વિમલાચલ સ્તવન (તથા જુઓ શત્રુંજય સ્તવન, સિદ્ધાચલ સ્તવન) પ્રકાશિત : (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧ (કડી પ). વિષયાવાદ શ્લોકમાન ૬૮૫.
પ્રકાશિત : (૧) વાદસંગ્રહ, સંપા. જયસુંદરવિજયજી, પ્રકા. ભારતીય પ્રાચ્યત્વ પ્રકાશન સમિતિ, પિંડવાડા, ઈ.સ.૧૯૭૪. (૨) આત્મખ્યાતિઃ આદિ નવગ્રન્થિ, સંપા. યશોદેવસૂરિજી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ,

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106