Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 103
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાહિત્યસૂચિ હસ્તપ્રત ઃ (૧) પાટણ જૈન. ભં. સૂચિ, ભા.૪, (ભાભાનો પાડો) : પૃ.૭૫, પ્રત.ક્ર.૧૪૪૩, પત્ર-૧૦, લે. સં.૧૯મો. સ્તવનાદિ સંગ્રહ ૯૨ હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમભં.સૂચિ, ભા.૧, પૃ.૨૭૯, પ્રત.. ૬૧૯૭, પત્ર-૩-૧૦, લે.સં.૧૭૧૮. સ્થાપના કલ્પ સ્વાધ્યાય / સ્થાપના કુલક જુઓ સાધુજીના થાપનાજી કલ્પ. સ્નાતસ્યા સ્તુતિ હસ્તપ્રત ઃ (૧) મો. ૬. દેસાઈ સંગ્રહ (ગોડીજી), પ્રત ૪.૩/૬૭. સ્યાદ્વાદકલ્પલતા–ટીકા (સં.) (હરિભદ્રસૂરિષ્કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપરિ) શ્લોકમાન ૧૦,૦૦૦ પ્રકાશિત ઃ (૧) શાસ્ત્રવાર્તાસમુચ્ચય ભા.૧, સંપા. પંડિત હરગોવિંદદાસ, પ્રકા. દે. લા. જૈન પુસ્તકોદ્વાર ફંડ, સુરત૧૯૧૪ (મૂળ તથા ટીકા). (૨) શાસ્ત્રવાર્તાસમુચ્ચય, પ્રકા જૈન સાહિત્યવર્ધક સભા, શિરપુર, ઈ.સ.૧૯૭૮ (મૂળ, ટીકા તથા વિજ્યઅમૃતસૂરિષ્કૃત ટીકા), (૩) શાસ્ત્રવાર્તાસમુચ્ચય તથા સ્યાદ્વાદકલ્પલતા સ્તબક ૧, સંપા. બદ્રીનાથ શુકલ, પ્રકા. ચોખંબા વિદ્યાભવન, વારાણસી, ઈ.સ.૧૯૭૭. સ્ત૨-૩, ૪, ૫-૬, ૭, ૮, ૯-૧૧, સંપા. બદ્રીનાથ શુકલ, પ્રકા. દિવ્યદર્શન ટ્રસ્ટ, મુંબઈ, ઈ.સ.૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૪, ૧૯૮૬, ૧૯૮૮ (હિન્દી અનુવાદ સહિત). હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ, ભ સૂચિ: ભા.૧, પૃ.૧૧૯, પ્રત. ૪૨૫૨૦, પત્ર-૩૦૫, લે. સં.૨૦મો. સ્યાદ્વાદરહસ્ય-બૃહત્તિ (સં.) (અપૂર્ણ, શ્લોક ૧૧ પર્યંત) (શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યકૃત વીતરાગસ્તોત્ર-અષટમ્ પ્રકાશ ઉપપર) શ્લોકમાન ૩૦૦૦ પ્રકાશિત ઃ (૧) સ્યાદ્વાદરહસ્ય, સંપા. યસુંદરવિજય, પ્રકા. ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ, પિંડવાડા, વિ.સં.૨૦૩૨. (૨) સ્યાદ્વાદરહસ્યમ્ આદિ ગ્રન્થત્રયી, સંપા. યશોદેવસૂરિ, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૨. સ્યાદ્વાદરહસ્ય-મધ્યમાવૃત્તિ (સં.) (અપૂર્ણ, શ્લોક ૪ પર્યંત) (શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યકૃત વીતરાગસ્તોત્રઅષ્ટમપ્રકાશ ઉપપર) શ્લોકમાન ૧૧૭૫ પ્રકાશિત ઃ (૧) સ્યાદ્વાદરહસ્ય, સંપા. જયસુંદરવિજય, પ્રકા

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106