Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 86
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાહિત્યસૂચિ ૨૬મું નથી.) (૫) પ્ર.કા.ભં.વડોદરા, પ્રત ક્ર.૯૭૮, પત્ર-૧૬, લે.સં.૧૮૪૨. મૂળ શિવપૂરીમાં લખાઈ. (૬) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ૪.૯૭૮, (બાલાવબોધ છે). (૭) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ક્ર.૯૭૮ પત્ર-૪થી૭, ઉપા.સ્વહસ્તે લખેલી (ગા.૫૨થી ૧૨૫) (૮) રંગવિમલ ભં.ડભોઈ, પ્રત ૪.૫/૮/૧૪૮, પત્ર−૮. (૯) ડે.ભં, પ્રત ક્ર.૪૪/૮૩. (૧૦) પગથિયાના ઉપા.ભ.અમદાવાદ, પ્રત ક્ર.૩૪૨૬. ૭૫ સમક્તિ/સમ્યકત્વના સડસઠ બોલની સઝાય ૬૮ કડી પ્રકાશિત ઃ (૧) પ્રકરણ રત્નાકર, ભા.૨, પ્રકા. શાહ ભીમસિંહ માણક. ઈ.૧૮૭૬) પૃ.૨૧૨-૧૬. (૨) મોટું સઝાયમાળા સંગ્રહ, પૃ.૧ (૩) પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પૃ.૨૦૭. (૪) સઝાયપદ અને સ્તવન સંગ્રહ, પૃ.૧-૧૧. (૫) સઝાયમાલા (લલ્લુભાઈ) પૃ.૧-૫. (૬) સજ્જનસન્મિત્ર, પૃ.૩૨૩. (૭) સમક્તિના સડસઠબોલની તથા અઢાર પાપસ્થાનકની સઝાય પ્રકા. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫. (૮) આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુ સંગ્રહ, પૃ.૯૯-૧૦૮. (૯) પ્રાચીન સઝાય અને પદસંગ્રહ, પૃ.૧થી ૩૮. (૧૦) જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ), પૃ.૧થી ૧૦. (૧૧) સજજન સન્મિત્ર (૨)-૨, પૃ.૪૨૩–૪૨૮. (૧૨) જૈન પ્રબોધ પુસ્તક, પૃ.૨૬૭, (૧૩) પ્રાચીનં સ્તવન સઝાયાદિ સંગ્રહ, પૃ.૨૬૫. (૧૪) સમિતિના સંડસઠ બોલની સઝાય. પ્રકા. નગીનદાસ ઝવેરચંદ, સને.૧૯૦૦. (૧૫) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (૧૬) જૈન સઝાયમાલા (બાલાભાઈ), ભા.૩, પૃ.૧૦-૧૬. (૧૭) સઝાયમાલા, ભા.૧, પૃ.૧-૬. હસ્તપ્રત ઃ (૧) જશ.સં. પ.સં.૫-૧૩, સં.૧૮૪૬. (૨) વીરમ. લાય.પ. ૨.૫–૧૨. (૩) અભય નં.૨૪૫૩, ૫.સં.૫, લે.સં.૧૮૮૦, (૪) મહિમા પો.૩૪.૫.સં.૫. (૫) જિ.ચા.પો.૮૩ નં.૨૨૨૨, પ.સં.પ.સં.૧૭૯૦. (૬) મહિમા પો.૮૬, ૫.સં.૫.(૭) મુનિ સુખસાગર પાસે, પ.સં.૩-૧૪, સં.૧૮૧૯. (૮) મારી પાસે, પ.સં.૭–૧૨. (૯) પુણ્યસૂચિ : પૃ.૩૯૮, પ્ર.સં.૩૨૯૬, પરિ/૩૨૦૩, પત્ર-૭, લે.સં.૧૮મું. (૧૦) પુણ્યસૂચિ : પૃ.૩૯૮, પ્ર.સં.૩૨૯૭, પરિ/૪૪૯૫, પત્ર-૫મું, લે.સં.૧૮મું. (૧૧) પુણ્યસૂચિ : પૃ.૩૯૮, પ્ર.સં.૩૨૯૮, પરિ/૮૩૫૯, ૫ત્ર-૮, લે.સં.૧૮મું. (૧૨) પુણ્યસૂચિ : પૃ.૩૯૮, પૃ. સં.૩૨૯૯, પરિ/૮૫૧૦/૧, પત્ર-૧થી ૭, લે, સં.૧૮૩૬. (૧૩) પુણ્યસૂચિ : પૃ.૩૯૮, પ્ર.સં.૩૩૦૦, પરિ/૪૪૨૧, -

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106