Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
૫૯ સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૫. (૨) માર્ગપરિશુદ્ધિપ્રકરણમ્ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણમ્, સંપા. વિજયોદયસૂરિ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૭.
હસ્તપ્રતઃ (૧) પાટણ હેમ.ભ સૂચિ: ભા.૨. પૃ.૬૪, પ્રત ક્ર.૧૬ ૨૩૦/૧, .સં ૧૮મો. (૨) પાટણ જૈન મું.સૂચિ: ભા.૪ (ભાભાનો પાડો) : પૃ.૬૪, પ્રત ક્ર. ૧૨૨૯, પત્ર-૮, ૯.સં.૧૮મો. (૩) પાટણ
હેમ.ભં.સૂચિ: ભા.૧, પૃ.૧૧૭, પ્રત ક્ર.૨૪૬ ૧, પત્ર-પ૩–૫૭, લે.સં.૧૭મો. યુગમંધર સ્તવન શ્લોક ૪
હસ્તપ્રતઃ (૧) લીંભ.સૂચિ: પૃ.૧૨૩, ૪.સં.૨૧૩૮, પ્રત ક્ર.૨૯૬ ૧/૨, પત્ર-૧. યોગદષ્ટિ સપ્રય જુઓ આઠ દૃષ્ટિ સઝાય. યોગદીપિકાટીકા (સં.) (શ્રીહરિભદ્રસૂરિકૃત ષોડશકોપરિ) શ્લોકમાન ૧૨૦૦
પ્રકાશિતઃ (૧) (હરિભદ્રસૂરિકૃત) ષોડશકપ્રકરણ, પ્રકા. દેલા.જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ઈ.સ.૧૯૧૧.
- હસ્તપ્રતઃ (૧) પાટણ હેમાભસૂચિ: ભા.૧, પૃ.૭૭, પ્રત ક્ર.૧૬૪૫, પત્ર-૪૪, લે.સં. ૧૯૫૭. યોગવિંશિકાટીકા (સં) મૂળ હરિભદ્રસૂરિકૃત) શ્લોકમાન ૪૫૦
પ્રકાશિતઃ (૧) (હરિભદ્રસૂરિકૃત) પાતંજલયોગદર્શનમ્, હરિભદ્રી યોગવિશિકા, સંપા. સુખલાલજી, પ્રકા આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા, ઈ.સ.૧૯૨૨, બીજી આવૃત્તિ – પ્રકા. શારદાબહેન ચીમનલાલ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ. (૨) ભાષારહસ્યપ્રકરણ, યોગવિશિકા-વ્યાખ્યા, કૂપદૃષ્ટાંતવિશદીકરણપ્રકરણ, નિશાભક્ત
દુષ્ટત્વવિચાર, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૧. વર્ધમાન જિન સ્તવન જુઓ મહાવીર જિન સ્તવન વર્ધમાન જિન સ્તવન (દશમતાધિકારજુઓ વીરસ્તવન (કુમતિખંડન) વાદમાલા પ્રથમા) (સં.) પદ્યસંખ્યા – ૩૦૦ ' પ્રકાશિત: (૧) ઉત્પાદદિસિદ્ધિવિવરણમ્ આદિ ગ્રંથચતુષ્ટયી, પ્રકા.
જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૪. (૨) વાદમાલાટીક, વિજયનેમિસૂરિ, સંપા. શિવાનન્દવિજયગણિ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૫૨. (૩) વાદસંગ્રહ, સંપા. જયસુંદરવિજયજી, પ્રક.

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106