SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ ૫૯ સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૫. (૨) માર્ગપરિશુદ્ધિપ્રકરણમ્ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણમ્, સંપા. વિજયોદયસૂરિ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૭. હસ્તપ્રતઃ (૧) પાટણ હેમ.ભ સૂચિ: ભા.૨. પૃ.૬૪, પ્રત ક્ર.૧૬ ૨૩૦/૧, .સં ૧૮મો. (૨) પાટણ જૈન મું.સૂચિ: ભા.૪ (ભાભાનો પાડો) : પૃ.૬૪, પ્રત ક્ર. ૧૨૨૯, પત્ર-૮, ૯.સં.૧૮મો. (૩) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૧, પૃ.૧૧૭, પ્રત ક્ર.૨૪૬ ૧, પત્ર-પ૩–૫૭, લે.સં.૧૭મો. યુગમંધર સ્તવન શ્લોક ૪ હસ્તપ્રતઃ (૧) લીંભ.સૂચિ: પૃ.૧૨૩, ૪.સં.૨૧૩૮, પ્રત ક્ર.૨૯૬ ૧/૨, પત્ર-૧. યોગદષ્ટિ સપ્રય જુઓ આઠ દૃષ્ટિ સઝાય. યોગદીપિકાટીકા (સં.) (શ્રીહરિભદ્રસૂરિકૃત ષોડશકોપરિ) શ્લોકમાન ૧૨૦૦ પ્રકાશિતઃ (૧) (હરિભદ્રસૂરિકૃત) ષોડશકપ્રકરણ, પ્રકા. દેલા.જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, ઈ.સ.૧૯૧૧. - હસ્તપ્રતઃ (૧) પાટણ હેમાભસૂચિ: ભા.૧, પૃ.૭૭, પ્રત ક્ર.૧૬૪૫, પત્ર-૪૪, લે.સં. ૧૯૫૭. યોગવિંશિકાટીકા (સં) મૂળ હરિભદ્રસૂરિકૃત) શ્લોકમાન ૪૫૦ પ્રકાશિતઃ (૧) (હરિભદ્રસૂરિકૃત) પાતંજલયોગદર્શનમ્, હરિભદ્રી યોગવિશિકા, સંપા. સુખલાલજી, પ્રકા આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા, ઈ.સ.૧૯૨૨, બીજી આવૃત્તિ – પ્રકા. શારદાબહેન ચીમનલાલ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ. (૨) ભાષારહસ્યપ્રકરણ, યોગવિશિકા-વ્યાખ્યા, કૂપદૃષ્ટાંતવિશદીકરણપ્રકરણ, નિશાભક્ત દુષ્ટત્વવિચાર, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૧. વર્ધમાન જિન સ્તવન જુઓ મહાવીર જિન સ્તવન વર્ધમાન જિન સ્તવન (દશમતાધિકારજુઓ વીરસ્તવન (કુમતિખંડન) વાદમાલા પ્રથમા) (સં.) પદ્યસંખ્યા – ૩૦૦ ' પ્રકાશિત: (૧) ઉત્પાદદિસિદ્ધિવિવરણમ્ આદિ ગ્રંથચતુષ્ટયી, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૪. (૨) વાદમાલાટીક, વિજયનેમિસૂરિ, સંપા. શિવાનન્દવિજયગણિ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૫૨. (૩) વાદસંગ્રહ, સંપા. જયસુંદરવિજયજી, પ્રક.
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy