SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાહિત્યસૂચિ ભારતીય પ્રાચ્યવિદ્યા પ્રકાશન સમિતિ, પિંડવાડા, ઈ.સ.૧૯૭૪. (૪) આત્મખ્યાતિ : આદિ નવગ્રંથિ, સંપા. યશોદેવસૂરિ, પ્રકા, યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૧, (૫) વાદમાલા, પ્રકા, દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, વિ.સં.૨૦૪૯ (મુનિ યસોવિજ્યકૃત સંસ્કૃત તથા હિંદી ટીકા સહિત). વાદમાલા દ્વિતીયા) (સં.) શ્લોકમાન ૭૨૦ પ્રકાશિત : (૧) આત્મખ્યાતિ : આદિ નવગ્રન્થિ, સંપા. યશોદેવસૂરિ પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૧. વાદમાલા (તૃતીયા) (સં.) પદ્યસંખ્યા ૪૨૦ પ્રકાશિત : (૧) આત્મખ્યાતિઃ આદિ નવગ્રન્થિ, સંપા.યશોદેવસૂરિ, પ્રકાં. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૧. વાયૂષ્માદે : પ્રત્યક્ષાપ્રત્યક્ષત્વવિવાદરહસ્ય (સં.) શ્લોકમાન ૧૫૦ પ્રકાશિત ઃ (૧) વાદસંગ્રહ, સંપા.વસુંદરવિજયજી, પ્રકા. ભારતીય પ્રાચ્યત્ત્વ પ્રકાશન સમિતિ, પિંડવાડા, ઈ.સ.૧૯૭૪. (૨) આત્મખ્યાતિઃ આદિ નવગ્રન્થિ, સંપા. યશોદેવસૂરિજી, પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૭. વાસુપૂજ્ય સ્તવન પ્રકાશિત : (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧ (આંતરોલીમંડન, કડી–૪). હસ્તપ્રત : (૧) પાટણ જૈન ભં.સૂચિ: ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૭૫. પ્રત ક્ર.૧૪૪૩/૪, પત્ર-૧૦, લે.સં.૧૯મો. (ગા.૫) (૨) પાટણ જૈન ભં.સૂચિ : ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૧૧૭, પ્રત ક્ર.૨૨૮૩, પત્ર-૩જું. (૩) પુણ્યસૂચિ : પૃ.૨૪૬, પ્ર.સં.૨૦૪૯, પરિ/૪૯૧૧/૩, પત્ર-૮મું, લે.સં.૧૮૨૫. (ગા.૫) વાહનસમુદ્રતિવાદ રાસ જુઓ સમુદ્ર વહાણ સંવાદ વિચારબિંદુ (સ્વોપન્ન ધર્મપરીક્ષાવૃત્તિનું વાર્તિક.) શ્લોકમાન ૬૭૬ ૨.સં.૧૭૨૬ (લે.સં.) પૂર્વ પ્રકાશિત : (૧) આત્મખ્યાતિઃ આદિ નવગ્રંથિ, સંપા. યશોદેવસૂરિ, પ્રકા, યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૮૧. હસ્તપ્રત : (૧) જૈ.સા.મં. પાલીતાણા, પ્રત ક્ર. ૯૫૯, પત્ર-૧૬
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy