Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ
પાર્શ્વનાથાદિ જિન સ્તવનો
હસ્તપ્રત ઃ (૧) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ૬.૭૩૪
પાંચ કુગુરુની સઝાય જુઓ કુગુરુ સજ્ઝાય પાંચ કુગુરુ સાય આદિ સજ્ઝાયો.
૪૯
હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ.ભં.સૂચિ : ભા. ૨. પૃ. ૬૭,
પ્રત.ક.૧૬૩૦૪, પત્ર-૭.
પીસ્તાલીસ આગમ નામની સઝાય. ૧૩ કડી
પ્રકાશિત : (૧) જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ, ભા.૨, પૃ.૨૧૬૧૭. (૨) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા:૧.
હસ્તપ્રત ઃ (૧) ગોડીજી, પ્રત ક્ર.૭૬૬, પત્ર-૧. (૨) અમર ભં ડભોઈ, પ્રત ૪.૭/૧૬, પત્ર-૨, લે.સં.૧૮૯૮. પાસસ્થા વિચાર ભાસ જુઓ કુગુરુની સઝાય પુંડરીકગિરિરાજસ્તોત્ર (સં.) જુઓ આદિજિન સ્તવન પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય ઢાળ ૧૯ ૨.સં.૧૭૪૪(૨૨)
પ્રકાશિત : (૧) સઝાય પદ અને સ્તવન સંગ્રહ, પૃ.૬૨-૯૨. (૨) કર્મનિર્જરા શ્રેણી અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પૃ.૮૪. (૩) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧. (૪) સઝાયમાલા, (ભીમસિંહ માણક) ભા.૧, પૃ.૧૬૪-૧૭૯.
હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ.ભં.સૂચિ : ભા.૧.પૃ.૨૮૬, પ્રત ૪.૬૩૫૪, પત્ર-૧૦, લે.સં.૧૮૩૬. (૨) પાટણ જૈન ભં.સૂચિ : ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૪૪, પ્રત ક્ર.૮૪૮, પત્ર--૧૧, લે.સં.૧૯મો. (૩) સીમંધર દા.૨૪, ૫.સં.૧૪-૧૨, લે.સં.૧૭૪૩. (૪) જૈ.સા.મં. પાલીતાણા, પ્રત ક્ર.૧૮૩૭, પત્ર-૧૨, લે.સં.૧૮૩૫. (૫) જૈ.સા.મં. પાલીતાણા, પ્રત ક્ર.૨૨૫૫, પત્ર-૧૯, લે.સં.૧૯૦૫. (૬) જૈ.સા.મં. પાલીતાણા, પ્રત ક્ર.૨૮૩૪, પત્રથી૧૬, લે.સં.૧૯૦૩, (૭) જૈ.સામં પાલીતાણા, પ્રત.ક્ર.૩૨૬૭, પત્ર-૧૯, લે.સં.૧૭૪૪. (૮) અમ૨ભં ડભોઈ, પ્રત *.૯/૪૬, પત્ર-૧૦, લે.સં.૧૮૧૯. (૯) અમર ભં, ડભોઈ, પ્રત.ક્ર.૯/૪૮, પત્ર-૧૫, લે.સં.૧૮૧૨, વડોદરામાં લખી. (૧૦) ડે.મં. પ્રત ૬.૪૫/૧૦૫, (૧૧) પ્ર.કા.મં. વડોદરા, પ્રત ક્ર.૧૪૩. (૧૨) પ્ર.કા.ભં વડોદરા, પ્રત ક્ર.૩૯૯, લે.સં.૧૮૪૨. (૧૩) પ્ર.કા.ભં. વડોદરા, પ્રત ક્ર.૮૧૫.

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106