Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 61
________________ ૫૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ પ્રતિમાશતક – સ્વોપજ્ઞ ટીકા સહ (સં) મૂળ શ્લોકમાન ૧૦૪ ટીકા શ્લોકમાન ૬૦૦૦ પ્રકાશિતઃ (૧) પ્રતિમાશતક, પ્રકા. શ્રાવક ભીમસિંહ માણક, મુંબઈ, વિ.સં.૧૯૫૯ (ભાવપ્રભસૂરિકૃત વૃત્તિ તથા વૃત્તિના ગુજરાતી અનુવાદ સહિત). (૨) પ્રતિમાશતક, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૧ (ભાવપ્રભસૂરિકૃત વૃત્તિ સહિત). (૩) પ્રતિમાશતક ગ્રંથ પ્રકા. મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, વિ.સં. ૧૯૭૬. મૂળ તથા ટીકા). (૪) પ્રતિમાશતક ગ્રંથ, પ્રકા. અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ, ભૂળ, ટીકા તથા વિસ્તૃત ગુજરાતી વિવરણ). હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૧પૃ.૬૩, પ્રત ક્ર.૧૩૦૮), ૨, પત્ર-૨૩-૩૯, લે.સં.૧૭૧૩, પત્ર-૨૩થી૩૮ નથી ભૂળ) (૨) પાટણ હેમર્ભ સૂચિ: ભા.૧,પૃ.૫૪૨, પ્રત ક્ર.૧૨૪૬૦, પત્ર-૯, લે.સં.૧૮૯૫ ભૂળ). (૩) પાટણ હેમર્ભસૂચિ: ભા.૧પૃ૬ ૧૦, પ્રત ક્ર૧૪૨૩૩, પત્ર૬, લે.સં.૧લ્મો ભૂળ) (૪) પાટણ જૈન ભં.સૂચિ: ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૧૮, પ્રત ક.૩૫૮, પત્ર-૧૪૮, ૯.સં.૧૭૫૬ (સટીક) (૫) પાટણ જૈન ભે.સૂચિ : ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૪૨, પ્રત ક્ર.૮૧૮, પત્ર-૧૫૧, લે.સં.૧૭૭૦. (ત્રિપાઠી (સટીક) (૬) પાટણ હેમભંગસૂચિ: ભા.ર. પૃë, પ્રત ક્ર.૧૬૮૪૯, પત્ર-૧૮૬, લે.સં.૧૭૮૪ (સટીક) (૭) પાટણ હેમ ભસૂચિ: ભા.૧, પૃ.૩૧૪, પ્રત ક૭૦૨૬; પત્ર-૧૬૩, લે.સં.૧૮મો. (સટીક) (૮) પાટણ હેમ.ભં.સૂચિ : ભા. ૧પૃ.૩૨૯, પ્રત ક્ર. ૭૩૩૭, પત્ર૧૨૯, લે.સં ૨૦મો (સટીક) (૯) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૨. પ્રત ક્ર. ૧૫૨૪૫, પત્ર-૧૬૯, લે.સં ૧૭૫૬ (સટીક) પ્રતિમાસ્થાપનન્યાય (સં.) ખંડિત, અપૂર્ણ) શ્લોકમાન ૨૦૦ કતિ : (૧) પ્રતિમા સ્થાપનન્યાય: પરમજ્યોતિ : પંચવિંશતિકા, પરમાત્મપંચવિંશતિકા, પ્રકા. મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, વીર સં.૨૪૪૬. પ્રતિમા સ્થાપન સ્વાધ્યાય જુઓ જિનપ્રતિમા અધિકાર સ્વાધ્યાય પ્રમેયમાલા (સં) અપૂર્ણ) શ્લોકમાન ૩૩૦૦ પ્રકાશિત ઃ (૧) સ્યાદ્વાદરહસ્યમ્, તિડતાન્વયોક્તિ, પ્રમેયમાલા ચ પ્રWત્રયી, સંપા. યશોદેવસૂરિ, યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ, વિ.સં. ૨૦૩૮.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106