Book Title: Upadhyay Yashovijay Sahitya Suchi
Author(s): Darshana Kothari, Dipti Shah
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 51
________________ ૪૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ *.૧૪૬૮૧/૧, પત્ર-૨, લે.સં.૧૯મો. નયરહસ્યપ્રકરણ (સં.) શ્લોકમાન ૫૯૧ પ્રકાશિત : (૧) યશોવિજયજીકૃત ગ્રંથમાલા, પ્રકા.જૈન પ્રસારક સભા, ભાવનગર વિ.સં.૧૯૯૬ (૨) યશોવિજયવાચક ગ્રંથસંગ્રહ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૨. (૩) નયરહસ્યપ્રકરણ, પ્રકા, જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૭ (વિજ્યુલાવણ્યસૂકૃિત વિવૃત્તિ સહ). હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ.ભં.સૂચિ : ભા.૧.પૃ.૧૧૯, પ્રત ક્ર.૨૫૧૯, પત્ર-૨૪, લે.સં.૧૬૫૬. (પત્ર છઠ્ઠું ડબલ છે). નયોપદેશપ્રકરણ – સ્વોપજ્ઞ નયામૃતતરંગિણી ટીકા સહ (સં.) મૂળ શ્લોકમાન ૧૪૪ ટીકા શ્લોકમાન ૩૬૦૦ પ્રકાશિત : (૧) યશોવિજયજીકૃત ગ્રંથમાલા, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૫.’(૨) નયોપદેશ, પ્રકા. આત્મવીર સભા, ભાવનગર, ઈ.સ.૧૯૧૧ (મૂળ તથા ટીકા). (૩) નયોપદેશ પ્રકરણમ્, પ્રકા શ્રાવક હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ.૧૯૧૨. (૪) યશોવિજયવાચક ગ્રંથસંગ્રહ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, ઈ.સ.૧૯૪૨. (૫) નયોપદેશ ભા.૧ તથા ૨, પ્રકા. વિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, બોટાદ, અનુક્રમે ઈ.સ.૧૯૫૨ તથા ૧૯૫૬ (મૂળ, ટીકા તથા વિજયલાવણ્યસૂરિષ્કૃત વિવૃત્તિ). હસ્તપ્રત ઃ (૧) પાટણ જૈન ભં.સૂચિ : ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૧૩૦, પ્રત ૪.૨૫૮૭, પત્ર-૪, લે.સં.૧૭૮૩. (૨) પાટણ જૈન ભસૂચિ : ભા.૪. (ભાભાનો પાડો) : પૃ.૧૩૦, પ્રત ક્ર.૨૫૮૮, પત્ર-૪, લે.સં.૧૭૯૪. (૩) પાટણ હેમ.ભં.સૂચિ: ભા.૧.પૃ.૨૩૧, પ્રત ૪.૪૦૯૧, પત્ર-૫, લે.સં.૧૮મો. (૪) પાટણ હેમ ભં.સૂચિ : ભા.૨.પૃ.૭૯, પ્રત ૪.૧૬ ૫૪૪/૧, પત્ર-૬. નવકારગીતા જુઓ પંચ પરમેષ્ઠી ગીતા નવનિધાન સ્તવન (હિં.ગુ.) (ઋષભદેવ, અતિનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ). ૯ સઁવન પ્રકાશિત ઃ (૧) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧ હસ્તપ્રત : (૧) લીંભ સૂચિ : પૃ.૮૧, ક્ર.સં.૧૩૫૮, પ્રત ક્ર.૨૭૮૨

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106