Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
ઘથી બે કદમ પાછો !
ત્યાગ ભટ્ટ હાથીના હોદ્દા પર પડવાને બદલે નીચે પડ્યો. ઉપરથી રાજા કુમારપાળનો બરછો આવ્યો. પાછળથી ક્લહ-પંચાનનનો પગ આવ્યો.
ત્યાગ ભટ્ટ ત્યાં ને ત્યાં રોટલો થઈ ગયો, વગર મોતે મર્યો.
આમ, એ દuડે ભૂત બધાં ભાગી ગયાં. મારાજા કુમારપાળનો વિજય વાવટો ફરક્યો.
ઉદ્ય મહેતાને હવે શાંતિ વળી. રાજની નાવ શાંત જળમાં સરતી લાગી. ધીરે-ધીરે તેઓ રાજકજમાંથી ફારેગ થવા લાગ્યા.
૧૧૦૦ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138