Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 129
________________ ૧૮ શહાદત ઉદ્ય મહેતાએ તલવાર પકડી છે. ગઈકલનો પરમ શ્રાવક, ડીને જાળવનારો, મરતાંને મેર ન કહેનારો, આજ પરમ ક્ષત્રિય વીર બની બેઠો છે. મેગલપુરનું ભયંકર મેધન છે. સાંગણ ડોડિયાનું જુદ્ધ છે. સામે સૌરાષ્ટ્રના બંડખોર સામંતો છે. બળમાં પૂરા છે. કળમાં શૂરા છે. ઘડીમાં બિલ્લીપગે પાછા હઠે છે. . દુશ્મનને પડમાં આવવા દે છે. દુશ્મન આવ્યો કે આંતરીને એવા ઘા દે છે, કે ન પૂછો વાત ! ઘડીમાં સિહની છાતીએ આગળ આવે છે. ગર્જે છે, પડતરા કરે છે, હોકર કરે છે. દુમનને વગર લચે દબાવી દે છે ! ઉદયન મંત્રી પણ જુદ્ધના જૂના જોગી છે. સધરા જેસંગના વારાના યોદ્ધા છે. રા'ખેંગાર સાથેના યુદ્ધમાં સોરઠ પર આવીને ખાંડાના ખેલ ખેલી ગયા છે. બંને પક્ષથી હાક્લો થઈ. સૂરજ મહારાજે પૃથ્વી પર ડોકું કહ્યું કે તલવારો મ્યાન બહાર ૧૧૪ - ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138