SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ઘથી બે કદમ પાછો ! ત્યાગ ભટ્ટ હાથીના હોદ્દા પર પડવાને બદલે નીચે પડ્યો. ઉપરથી રાજા કુમારપાળનો બરછો આવ્યો. પાછળથી ક્લહ-પંચાનનનો પગ આવ્યો. ત્યાગ ભટ્ટ ત્યાં ને ત્યાં રોટલો થઈ ગયો, વગર મોતે મર્યો. આમ, એ દuડે ભૂત બધાં ભાગી ગયાં. મારાજા કુમારપાળનો વિજય વાવટો ફરક્યો. ઉદ્ય મહેતાને હવે શાંતિ વળી. રાજની નાવ શાંત જળમાં સરતી લાગી. ધીરે-ધીરે તેઓ રાજકજમાંથી ફારેગ થવા લાગ્યા. ૧૧૦૦ ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004517
Book TitleUda Mehta
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy