Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [ ૯૬૩ અદાલતેના વકીલે અને ન્યાયાધીશે, ધારાસભાના સભ્ય વગેરેએ ઓછામાં ઓછી હિંદ સમસ્તની સર્વમાન્ય ભાષા જાણી લેવી જોઈએએના પરથી એ ફલિત થાય છે કે એ સર્વમાન્ય ભાષા સંખ્યાબંધ લોકેએ શીખવાની રહેશે અને લોકશાહીને સફળતાપૂર્વક ચલાવવી હોય તો તે સમગ્ર પ્રજાવ્યાપી નહિ, તે બની રોકે એટલી બહોળી ફેલાયેલી હોવી જોઈએ. આ વિધાનના અક્ષરેઅક્ષર સાથે મળતા થવામાં હિંદ એક અને અવિભાજ્ય રહે એવું પ્રામાણિકપણે ઝંખનાર કોઈને પણ કશો જ વધે છે ના જોઈએ. બાબુજીએ રાજભાષા એટલે કે હિંદની સમાન ભાષા અર્થાત હિંદી–હિંદુસ્તાનીને અભ્યાસ ઊંડાણથી તેમ જ વેગથી કરવાની હિમાયત કરી છે, એટલું જ નહિ, અદાલતી કામકાજને અને સધનને લાભ આખા દેશને એકસરખે મળતા રહે એટલા ખાતર તેમ જ નેકરીઓમાં પસંદગી પામવા ખાતર પણ એ ભાષામાં સારી સરખી પ્રવીણતા મેળવવા પર ભાર મૂક્યો છે. એમણે કહ્યું છે, “કેળવાયેલા અથવા ભણેલાગણેલા ગણવાને દા રાખનાર હરેક માણસે હિંદની સમાન ભાષા એટલે કે રાજભાષા અને પિતાના પ્રદેશની ભાષા એમ રે માવા ઓઢામાં ગઈ જ્ઞાન શે.” પણ એમણે પણ વિદ્યાપીઠમાં રાષ્ટ્રભાષા શિક્ષણનું માધ્યમ બને એ આગ્રહ સેવ્યો નથી. નિરાગ્રહી બુદ્ધિથી એ અભિજાત પુરુષે આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. દેશભરમાં વિદ્યાપીઠે ભલે હિંદની સમાન ભાષાને પિતાનું શિક્ષણનું માધ્યમ ન રાખે, પણ એ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને આખા મુલકની સેવા કરવાની અને દેશભરની સમાન રસ અથવા હિતની બાબતોના સંપર્કમાં રહેવાની ઉમેદ હોય તે તેમનામાંના ઘણાખરા હિંદની સમાન ભાષાનો ખંતથી અભ્યાસ કર્યા વિના ક્ટ નહિ થાય. ” વળી કહ્યું છે, જે વિશ્વવિદ્યાલયમાંથી નીકળનારા જે વિદ્યાથીએ ઊંચા સરકારી હોદ્દાઓ મેળવવાની આકાંક્ષા રાખતા હશે, રાજદ્વારી વ્યવસાયમાં પડવા ધારતા હશે, વધારે ઊંચી જાતની વિજ્ઞાનની અથવા યંત્રોદ્યોગની વિદ્યાઓનું જ્ઞાન મેળવતા માગતા હશે, વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડવા ઈચ્છતા હશે, તે સને હિંદની સમાન ભાષામાં સારું પ્રાવીણ્ય મેળવવાની સગવડ મળવી જ જોઈએ. આ આય પાર પાડે હોય તે માધ્યમિક શાળાના ચોથા ધોરણથી ઉમંરના ધોરણના અરયાસામાં હિંદની સમાન ભાષાને શીશી માના નિશાત વિષચ તરી બધા પ્રાંતમાં રાખવું પડશે અને હરેક રીતે તેના અભ્યાસને પ્રોત્સાહન આપવું જોઈશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12