________________
શ્રાદ્ધવિધિ ભાષાંતર
લોક પ્રકાશ મૂળ તથા ભાષાંતર
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સંસ્કૃત શ્રી ભાવદેવ સૂરી કૃત
ભદ્રંકર પ્રકાશન ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા ફ્લેટ પાછળ, શાહીબાગ,
અમદાવાદ-૩૮૦૦૦૪,
સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના
અમદાવાદ-૩૮૦૦૦૧.
ત્રૈલોકચદીપક-મહામંત્રાધિરાજ
Jain Education International
શ્રાવકના દિવસ સંબંધી કર્તવ્ય રાત્રિ તથા પર્વ-કર્તવ્ય, જીવન કર્તવ્ય વિગેરેનું ખૂબજ ઉપયોગી વિવેચન પૂર્વાચાર્ય શ્રી રત્નશેખર સૂરિજી મહારાજે કર્યું છે તેનું ભાષાંતર.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર વિભાગનું મૂળ તથા ભાષાંતર પાંચ ભાગમાં મુદ્રણ થયું હતું, તેની નકલો ખપી જતાં ફરી માંગ ખૂબ રહેતા ફરી પ્રિન્ટ થાય છે. જૈનદર્શનનો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ જેમાં સચિત્ર તથા યંત્રોનાં આલેખન પૂર્વક ઓફસેટ પ્રિન્ટમાં પ્રકાશિત થઈ રહ્યું છે. જેની નકલો પહેલેથી નોંધાવી દેશો....
પ્રાચિન પ્રતિને શુદ્ધ કરીને નવીન મુદ્રણ કરવામાં આવ્યું છે...
પ્રાપ્તિ સ્થાનો
સેવંતીલાલ વી. જૈન
૨૦, મહાજનગલી, ૧લે માળે, ઝવેરીબજાર મુંબઈ-૪૦૦૦૦૨.
પાર્શ્વનાથ પુસ્તક ભંડાર તળેટી રોડ, ફુવારા સામે, પાલીતાણા-૩૬૪૨૭૦ (સૌરાષ્ટ્ર)
For Private & Personal Use Only
38
www.jainelibrary.org