Book Title: Tirth Darshan Part 1 Author(s): Mahavir Jain Kalyan Sangh Chennai Publisher: Mahavir Jain Kalyan Sangh ChennaiPage 18
________________ ___"तीर्थ- दर्शन के बारे में विभिन्न आचार्य, मुनि भगवन्तों के पूर्व में आये हए अभिप्राय व आशीर्वाद पत्रों में से कुछ पत्रों का मुख्य अंश तीर्थ दर्शन देखकर असाधारण आनन्द हुआ । जैन इतिहास मां यह प्रकाशन सब दृष्टि में श्रेष्ठ, अत्युपयोगी और महत्वपूर्ण बना है । पालीताना-दि. 1-2-1981 ___-आचार्य यशोदेवसूरि तीर्थ दर्शन को जो भी एक बार पायेगा वह यह चाहेगा, मेरी चले तो हर घर में पहुंचाएं किन्तु उसके पास यदि एक से ज्यादा नकल न हुई तो वह हर किसको देने से मुकरने की कोशिश करेगा । बम्बई- दि. 16-5-1981 -आचार्य विशालसे नसूरि | મેં એ ગ્રંથ જોયો છે. બધા ચિત્રોં અને ઈતિહાસ બધું ચિત્ત ને આકર્ષતેવું છે. સમકિતની નિર્મળતાનું ઉત્તમ કારણ છે. એના દર્શન ભકિત વડેભવ્ય જીવો જીવન ધન્ય બનાવે એ શુભ ભાવના सीमनडी - १. १४.७.१९८१ - આચાર્ય માનતુંગસૂરિ | શ્રી તીર્થ દર્શન ભાગ - ૧-૨ નું પ્રકાશન કરી શ્રી જૈન શાસન ની મહાન સેવા કરી છે. શ્રી જૈન શાસનની અધિક સેવા કરવાની શકિત પ્રાપ્ત થાઓ એજ એક અંતરની શુભ આશીષ विजापुर - ६. १४-७-१८८१ - આચાર્ય સુબોધસાગરસૂરિ | શ્રી મહાવીર જૈન કલ્યાણ સંઘ તરફ થી પ્રકાશન કરવામાં આવેળા તીર્થ - દર્શન નામક ઉત્મય ગ્રંથોંએ, ભારતવર્ષીય વિઘવિઘ મહાન અને મંગલમય તીર્થોની ગૌરવાન્વિત ગાથાઓ છે. SIमला (लोर) - આચાર્ય વિજય ભુવનશેખરસૂરિ ચતુરવિધ શ્રી સંઘ દર હમેશા આ તીર્થ - દર્શન નો સદુપયોગ કરીને આત્મ દર્શન પામી વિસ્તાર પામે અમ્મર્થના सूरत -ह. १.८.१९८१ - આચાર્ય દેવેન્દ્રસાગરસૂરિ तीर्थ क्षेत्रों का ऐतिहासिक परिचय देकर पूर्वजों के गौरवपूर्ण समर्पण भावना-भक्ति का वर्णन आज के भौतिक युग के युवा मानस में भक्ति की चिनगारी प्रगट करेगा, ऐसी में आशा रखता है। मद्रास-दि. 4-8-1981 -आचार्य पद्मसागरसूरि ऐसा बढ़िया ऐतिहासिक-ग्रंथ प्रगट करने के लिये अभिनन्दन । दादर-मुम्बई-दि. 8-8-1981 -आचार्य कीर्तिसूरि આ ગ્રંથ જૈન સમાજની અણમોળ મિલકત બનશે, સાથ-સાથે તમારો પરિશ્રમ અને ભાવના તમારા પુણ્યનો સંચય કરશે અને અનેક જીવોં ને પુણ્યના ભાગીદાર બનાવશે એમ હૈંમાનું છું. भुम्ना - . १२-८-१९८१ - આચાર્ય વિજય સદગુણસૂરિ घर-घर में यह ग्रंथ रखने लायक है, यह ग्रंथ एक बार पढ़ने और दर्शन करने वाला तीर्थ यात्रा करने के लिये उत्साहित हुए बिना नहीं रहेगा । उदयपुर-दि. 18-8-1981 ___- आचार्य विजय देवसुरि, विजय हेमचन्द्रसूरि शुभ आशीर्वाद-आपने तीर्थ-दर्शन प्रगट करने की योजना बनाई और प्रगट करने का शुभारंभ किया उस बदल आपको धन्यवाद । गोधरा- दि. - आचार्य यशोभद्रसूरि _ "तीर्थ-दर्शन" ग्रंथ जैन शासन का शान बढ़ाने वाला अनमोल रत्न तैयार हुआ है । सूरत - दि. 4-9-1981 - आचार्य विजय भुवनभानुसूरि વિષમકાલના વિષમય વાતાવરણની અસર ધરાવતા આયુગમાં સમ્યક દર્શનની વિશુદ્ધિનું મુખ્ય કારણ તીર્થ છે. તીર્થ-દર્શન સર્વશ્રેષ્ઠ ગ્રંથ બહાર પાડી સમાજ સેવાનુ અદભુત અને અનુમોદનીય કાર્ય કર્યું છે. Bार - ह.४.९.१९८१ - આચાર્ય દર્શનસાગરસૂરિPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 248