Book Title: Tattvartha Sutra Author(s): Ram Manekchand Doshi Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્પણ कल्याणमूर्तिश्रीसद्गुरुदेवने જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેઓ સ્વયં મોક્ષમાર્ગે વિચારી રહ્યા છે અને પોતાની દિવ્ય-શ્રતધારા વડ ભરતભૂમિના જીવોને સતપણે મોક્ષમાર્ગ દર્શાવી રહ્યા છે, જેમની પવિત્ર સમ્યગ્દર્શનનું માહાત્મ નિરંતર વરસી રહ્યું છે, અને જેમની પરમ કૃપાવડે આ ગ્રંથ તૈયાર થયો છે એવા, કલ્યાણમૂર્તિ સગ્દર્શનનું સ્વરૂપ સમજાવનાર, કલ્યાણમૂર્તિ શ્રી સદગુરુદેવને આ ગ્રંથ અત્યંત ભક્તિભાવે અર્પણ કરીએ છીએ. પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી -ટ્રસ્ટીગણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 710