Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 8
________________ [ ૮ ] આબુ, રાણકપુર અને તારંગા જેવા વર્ષો જૂના પ્રાચીન તીર્થાને, આજેય એના મૂળ સ્વરૂપે ટકાવી રાખવામાં અગત્યના હિસ્સા - આપતી સ્વપ્નદ્રષ્યને દેવદ્રવ્ય ગણાવતી શાસ્રીય પરપરા ` અખાડિત રહે, એમાંજ આપણુ શ્રેય છે. તા જ આપણા ભવ્યાતિભવ્ય મદિરા, તીર્થો, કાળના ધસમસતા પ્રવાહની સામે ટક્કર ઝીલીને અણુનમ રીતે ખડા રહી શકશે. પ્રભુભક્તિને અનુલક્ષીને ખેલાતું દ્રવ્ય, દેવદ્રવ્ય ગણાય અને એની વૃદ્ધિનું સર્વવ્યાપી-માધ્યમ, સ્વપ્ન અંગે થતી ખેલી છે-આ વાત ટૂ'કમાં જોઈ લીધી. હવે પ્રસ્તુત પુસ્ત કના પરિચય મેળવીએઃ “ સ્વપ્નદ્રષ્ય દેવદ્રવ્ય ,, જ છે આ પુસ્તક ચાર ખંડમાં વહેચાયેલું છે. પ્રથમના ત્રણ ખેડામાં, સ્વપ્નદ્રષ્ય દેવદ્રવ્ય જ છે-આ ભાવને ઉદ્દેાષિત કરતા અનેકાનેક પૂજય આચાય - દૈવાદિ મુનિવરોના સ્પષ્ટ અભિપ્રાયા-પત્રા, સાધારણ-ખાતાના ખર્ચને પહોંચી વળવા સ્વપ્નની ખેાલીના ચાર્જ વધારવાના વિચારની અશાસ્ત્રીયતા અને છેદ્યા પચાસેક વર્ષોમાં મળી ગયેલા ત્રણ મુનિ-સમેલનામાં-સ્વપ્નદ્રષ્ય દેવદ્રવ્ય જ છેઆ સનાતન સત્યની પુષ્ટિ કરતાં લેવાયેલા નિણ યાની સુંદર, સ્પષ્ટ અને સરળ રજૂઆત કરવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 164